________________
ઝરણું સ્તવન ચોવીશી
૨૦૦૯ જસ અમિય–સમાણુ વાણુજી ધર્મ
–જેહ નિસુણે ભાવે પ્રાણીજી—ધર્મ, (૧) તેહના ચિત્તને મેલ જાયજી ધર્મ,
–મિ કતકફળે જળ થાયજી–ધર્મ, નિરમળતા તેહ જ ધર્મજ ધર્મ
–કલુષાઈ મેટાને મર્મજી–ધર્મ. (૨) નિજ-ધરમ તે સહજ-સભાવજી ધર્મ
–તેહિ તુજ નિમિત્ત પ્રભાવજી—ધર્મ, વન-રાજિ ફૂલ ન શગતીજી, ધર્મ,
– પણ વતુરાજે હુઈ વ્યગતીજી–ધમ (૩) કમળાકરે કમળ વિકાસજી-ધર્મ
-સૌરભતા લિખમી વાસજી-ધર્મ તે દિનકરકરણ જેયજી ધર્મ
–ઈમ ધરમ-દાયક તું હેાય છ– ધર્મ () તે માટે ધરમના રાગી-ધર્મ
– તુજ પદ સેવે બડભાગીજી—ધર્મ છે કહે માનવિય-ઉવઝાયજી-ધર્મ
–નિજ અનુભવ-જ્ઞાન પસાયછ–ધર્મ. (૫)
(૧૮) (૮–૧૬) શ્રી શાંતિનાથ-જિન સ્તવન - (ઘરે આવોજી આંબે મારીઓએ દેશી) શ્રી શાંતિ જિનેસરા સાહિબ; તુજ નાઠે કિમ છૂટા? મેં લીધી કેડ જતાહરી, તેહ પ્રસન્ન થયેં મૂકાશ્ય–શ્રી
૧૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org