________________
२०६
શ્રી માનવિજયજી કૃત
ભક્તિ-રસ પ્રાસાદ-શિખર રહ્યો કાગ,
કિમ પામે ગરૂડ જસ લાગ હે- સુંદર કહે માનવિજય ઉવઝાય,
તું સાચે દેવ ઠરાય હો–સુંદર૦ (૫)
(૧૦૧) (૮–૧૩) શ્રી વિમલનાથ-જિન સ્તવન
[રાગ મહારની-એ દેશી.] જ હેવિમલ-જિનેસર સુંદરૂ,
લાલા ! વિમલ વદન તુજ દિ; જી હે ! વિમલ હુએ મુજ આતમા;
લાલા ! તેણે તું અંતર–પછઠ્ઠ
જિનેસર ! તું મુજ પ્રાણ-આધાર. (૧) જી હ! વિમલ રહે વિમલે ચળે, ૩
લાલા ! સ–મલેં સન્મલ રમેય; જી હે ! માન-સરોવરમેં હંસલે,
લાલા! વાયસ ખાઈ_જલે ય-જિશે. (૨). જી હે તિમ મિથ્યાત્વી ચિત્તમાં,
લાલા ! તુજ કિમ હો યે આભાસ? જ હો તિહાં કુદેવ રંગે રમે,
લાલા! સમકિતી મને તુજ વાસ–જિશે. (૩) જી હે હીરે કુંદન શું જડે, લાલા ! દુધ ને સાકર વેગ જી હે ઉલટ –ાગે વસ્તુને,
લાલા ! ન હોયૅ ગુણ–આગ–જિશે. (૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org