________________
શ્રી આનન્દઘનજી કૃત
ભક્તિ -રસે પ્રેરક અવસરછ જિનવરૂ, સખિ૦ મેહનીય ક્ષય થાય–સખિ! કામિત–પૂરણું–સુરતરૂ, સએિઆનંદઘન પ્રભુ પાય-સખિ૦ ના
૯. શ્રી સુવિધિનાથ-જિન સ્તવન (૧–૯)
[રાગ કેદાર-ઈમ ધન્નો ધનને પચાવે—એ દેશી] સુવિધિજિણેસર પાય નમીને, શુભકરણ ઈમ કીજે રે ! અતિઘણો ઉલટ અંગ ધરીને, પ્રહ ઉઠી પૂછજે રે સુ. ૧ દ્રવ્ય-ભાવ શુચિભાવ ધરીને, હરખું દેહરે જઈયે રે ! દર-તિગ પણ અહિગમ સાચવતાં એક-મના ધુરિ થઈયેં રે
સુર ||રા. કુસુમ-અક્ષત-વર વાસ-સુગધી, ધૂપ-દીપ મન સાખી રે ! અંગપૂજા પણ-ભેદ સુણ ઈમ, ગુરૂ–મુખ આગમ ભાખી રે–
સુ૧૩. એહનું ફળ હેય ભેદ સુણ જે, અનંતર ને પરંપર રે ! આણુ-પાલણ ચિત્તપ્રસત્તિ, મુગતિ-સુગતિ સુરમંદિર સુઇ જા ફૂલ-અક્ષત વર-ધૂપ-પઈ, ગંધ–નૈવેદ્ય-ફળ-જળભરી રે ! અંગ–અગ્રપૂજા મિલી અડ વિધ, ભાવે ભવિક શુભ ગતિ વરી -
સુત્ર પા સત્તર-ભેદ ઈકવીશ–પ્રકારે, અઠત્તર શત–ભેદે રે ! ભાવપૂજા બહુવિધ નિરધારી, દેહગ—દુરગતિ છેદે સુહ દા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org