________________
૧૮૪
શ્રી લવિમલજી કૃત ભક્તિ-રસ કીર્તિ વાધી ? દેશ-દેશાંતરે,
લક્ષમી કહે જિન! સાચ-નમિ. (૭)
(૧૬૬) (૭–૨૨) શ્રી નેમિનાથ-જિન સ્તવન
આંબે મેહરીઓએ દેશી] શ્રી નેમિ ! તમને શું કહીયે,એ કહેવાનો નહિં વ્યવહાર ગુહ્ય મેટાનું ભાંખતાં, ઉપજે મનમાં વિચાર–શ્રી (૧) નામ નિરાગી સહુ કે કહે, બ્રહ્મચારી-શિરદાર; રાગ રાખે છે એવડે, રાજુલ ઉપર તમે નિરધાર-શ્રી, ચેમાસે ચાલી ગયા, ઉગ્રસેન દરબાર; આઠ ભવાંતર-નેહલા તમે પાગ્યે પ્રેમ-પ્રકાર-શ્રી. (૩)
આતમ-સુખ-વાંછા અ છે, તું આવજે માહરે પાસ પહેલાં તુજ છે મુજને,” સંકેત કર્યો ગુણવાસ–શ્રી ઈમ કહી વ્રત આદર્યું, રાજુલને આપી ખાસ; સંયમ-સાહી પેહરણે નાણ-દંસણ-ચરણવિલાસ-શ્રી. (૫) સિદ્ધિ-શિરોમણું ઉપરે, ભુંજે ચિદાનંદ-ભેગ; આપ–સમી વશાલે કરી, સાદિ-અનંત સંગ–શ્રી. (૭) અનંત ભવ માહરે, તુમ સાથે સંબંધ; વિસ્મૃતિ તુજને કિમ ઘટે! સંભારે નહિ તસ ગંધ-શ્રી ચું ગુરૂને ચરણે ધરે, હું બેલું તુમ જસવાદ; કીર્તિ તમારી છે ઘણ, લક્ષ્મી સે તુમ પાદ-શ્રી(૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org