SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ઝરણું સ્તવન ચોવીશી ૧૭૩ જાણું છું મુનિનાથ! ઉપાદાન આપણે- લાલ; ઉપાદાનસમરે સીઝે કાજ કે નિમિત્ત તુજતો-હો લાલ, નિમિત્ત (6) ધ્યાતાં નમતાં તુજને આતમ અમ તણે –હે લાલ, આતમ કર્મ રહિત જે થાય પસાય તે તમ તણે-હે લાલ પસાય૦ કીતિ વિમળ પ્રભુ પાય સેવે મનસા કરી–હો લાલ, સે. પાપે પરમાણુંદ કે શિવ-લચ્છી વરી–હ, લાલ શિ૦ (૫) (૧પ૬) (૭૧૨) શ્રી વાસુપૂજ્ય સ્વામી-જિન સ્તવન વાસુપૂજ્ય! વસુધા-તળે હે રાજ, ભલું બેધિબીજ વાવંત, સેભાગી રૂડા–સાહિબા વાણી અમીયરસ સિંચતા હે રાજ, જીવદયાંકૂર કંત–ભાગી. (૧) દાન શિયળ ત૫ ભાવના- રાજ; - તે તે નવ-પહલ ખાસ- સોભાગી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004510
Book TitleBhakti Rasa Jharana Part 1
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1978
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy