________________
१७१
ઝરણા
સ્તવન ચોવીશી
- ૧૭૧ ષટ-દર્શનનું લેઈ રૂપ,
જગને પાડે ભવામ્પકૂપ –સાંઈ જે છેડયું ચાહે સુણે સુત્ત,
રૂપ ધરે એહ બીજે ધૂત્ત-સાંઈ. (૩) વિવિધ કુમતિ મન ઉન્માદ,
આણું લેપી માંડે વાદ, આગમ–ભાખીની મતિ મંદ,
આપે નિજ-મતને કંદ-સાંઈ. (૪) મેહતણે એહ પરપંચ,
સ્વામી! હવે શું કીજે સંચ—સાંઈ કાંઈ બતાવો એક ઉપાય,
જિન મેહ નાસી ધરે જાય-સાંઈ. (૫) નેહ-નજર ભરી નાથ! નિહાળ!
સુખી થાઉં ત્રચ્ચે કાળ–સાંઈ. કીર્તિવિમલ પ્રભુ કર ઉપગાર,
લક્ષમી કહે તું કરૂણાગાર-સાંઈ. (૬)
(૧૫) (૭–૧૧) શ્રી શ્રેયાંસનાથ-જિન સ્તવન
[ થારાં મેહલાં ઉપરિ મેહ ઝરૂખે ઝબૂકે વીજળી હે
લાલ. ઝરૂખે દેશી.. શ્રી શ્રેયાંસ! કૃપાળ! ત્રિભુવન-સુખકરો !
લાલ-ત્રિભુવન-સુખ કરે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org