________________
શ્રી લક્ષ્મીવિમલવિજ્યજી કૃત
ભક્તિ રસ
ઉપશમ-રસ નવ હાય, નિજ-લેાચન૯ મી ચેરી, મિથ્યાત–વિષયને ત્યાગ,જિન-વચ-અમીય સિ’ચેરી...(૫) ભક્ત-વત્સલ ભગવત, સેવક દુઃખ ટલેરી, ક્રીતિ વિમલ પ્રભુ પાય, સેવા સાચ સ્ક્વેરી.
.... (§)
卐
(૧પર) (૭–૮) શ્રી ચંદ્રપ્રભ—જિન સ્તવન
[ દીઠી હા પ્રભુ દીઠી જગદ્ગુરૂ તુજ-એ દેશી, ] સાચા હૈ ! પ્રભુ ! સાચે તું વીતરાગ,
{
જાણ્યા હા ! પ્રભુ ! જાણ્યા મે નિશ્ચે કરીજી!
૧૬૮
કાચા હા ! પ્રભુ ! કાચે મેહ-જ'જાલ,
છાંડા હા ! પ્રભુ ! છાંડા તે સમતા ધરીજી. (૧) સેવે હું ! પ્રભુ ! સેવે દેવની કેડી,
જોડી હૈ! ! પ્રભુ ! જોડી નિજ-કર આગલેજી દેવ હા ! પ્રભુ ! દેવ-દ્રની નાર,
દૃષ્ટિ હૈ ! પ્રભુ ! દ્રષ્ટિ તુજ ગુણ-રાગ · લેજી. (૨) ગાવે હા! પ્રભુ ! ગાવે કિન્નરી ગીત, ઝીણુ હા ! પ્રભુ ! ઝીણું રાગે રસ ભરીજી ખેલે હા! પ્રભુ ! ખેલે ખગ' યશવાદ, ભાવે હા ! પ્રભુ ! ભાવે-મુનિધ્યાને ધરીજી, સાહે હૈ પ્રભુ ! સેાહુ અતિશય રૂપ, એસે હા ! પ્રભુ ! એસે કનકસિ હાસને જી ગાજે હા ! પ્રભુ ! ગાજે મધુરે નાદ, રાજે હા ! પ્રભુ ! રાજે સંઘ તુજ શાસને છ. (૪)
For Private & Personal Use Only
Jain Education International
(3)
www.jainelibrary.org