________________
શ્રી વર્ધમાનસ્વામીને નમ: શ્રી લક્ષ્મીવિમલવિજયજી
સ્તવનચેાવીશી
(૧૪૫) (૭–૧) શ્રી રૂષભદેવ—જિન સ્તવન
(સાહિબ! બહુ જિનેસર વિનવું–એ દેશી) તારક ! રૂષભ – જિનેસર ! તું મિલ્યો,
પ્રત્યક્ષ પિત સમાન હો, તારક! તુજને જે અવલંબીયા, *
તેણે કહ્યું ઉત્તમ-સ્થાને છે. તારક! (૧) તારક ! તુજ વંદન-પૂજન કરી,
પવિત્ર કરૂ નિજ દેહ હે, તારક! તુજ ગુણ સ્તવનાએ સ્તવી,
જીહા કરૂં અમૃત લેહNહે—તારક ! (૨) તારક ગુણ અનંતા તારા,
કુણ કહી લહશે પાર હો?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org