________________
ઝરણાં
સ્તવન ચોવીશી
૧૫૫
કહ્યું કહે કેઈ લેકર દિવાને, મેરે દિલ એક-તાર રે મેરી અંતર-ગતિ તુંહી જાનત,એર ન જાનહાર રે...મેરે (૨) મેહેર તમારી ચાહીએ, મેરે તુમહી સાથ સહ રે, આનંદ પ્રભુ પાસ મનહર,
અરજ અહારી એહ રે-મેરે. (૩)
(૧૪૪) (૬-૨૪) શ્રી મહાવીર–જિન ગીત
(સીમંધર કરે મયા-એ દેશી) તું મન માન્યોરે વીરજી, ત્રિશલાનંદન દેવ ભવ-ભવ સાહિબ! તું હ તું તુજ સારૂં રે સેવ-તું. (૧) વયણ સંભારૂં રે તારાં, વાધે ધરમ-સનેહ, હૈડું કૂંપળ-પાલવે, પ્રફુલિત થાયે રે દેહ–તું. (૨) જે તુજ વચને રે ચાલીએ, તે હુયે રૂડી રીત, સુખ અનંતા પામીએ, કીજે તુહશું જે પ્રીત—તું. (૩) આદિત–કુલ ગિરિ–ચંદ્રમા, સંવત ખરતર વાણ ચઉવીશે જિન વીનવ્યા, આતમ હિત મન આણ-તું. (૪) જિનવર્ધમાનપ મયા કરે, ચકવીશમા જિનરાય ! મહિમાસાગર વિનતિ, આણંદવર્બન ગુણ ગાય-તું. (૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org