________________
ઝરણું સ્તવન ચોવીશી
૧૪૭ હાંરે સખી ! સાચેમેં સાહિબ મિલે, ગૂઠેકે નહી કેય રે; સખી! ચામ, દામ ચલાઈયે,
જે ભીતરી સાચા હાય રે.–સખી. (૨) હાંરે સખી ! મુખ મીઠે કિસ કામકે?
ભીતરિકે સાચે સાચ રે; સાચે રંગ ન પાલટે, સાહિબકું પ્યારે સાચ રે–સ. (૩) સાચે દિલશું સેવીયે, શ્રીવાસુપૂજ્ય જિન રાયરે મેરે અંતરયામી જિનકે,
આનંદવરધન ગુણ ગાય રે–સ (૪)
(૧૩૩) (૬–૧૩) શ્રી વિમલનાથ-જિન ગીત
[વીરે વખાણી રાણી ચલણજી-એ દેશી.] વિમલ-કમલ-દલ આંખડીજી, મનહર રાતડી રેહ પૂતલડી-મધ મિ તારિકા,
શામલી હસિત સ-સનેહ-વિમલ૦ (૧) ઈદ્રતણાં મન રંજતીજી, લલક લેતી સુકુમાલ અ–થિર ચંચલ છે અવરની,
મોરા પ્રભુ તણી પરમદયાળ–વિમલ. (૨) વાંકડીભમુહ અણીયાલડીજી, પાતલડી પાંપણ પંત મરલેપ અમૃત વરસતીજી,
સહિત સહામણિ સંત-વિમલ૦ (૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org