________________
૧૪૦
શ્રી આણંદવર્ધનજી કૃત
ભક્તિરસ
તુહ સાહિબ હમ દાસ હૈ, અબ કછુ કર હે દિલાસા રે, આનંદવર ઘનકે પ્રભુ,
હમ હે તુમ્હારી આસા રે –બલિ. (૩)
(૧૨૨) (૬–૨) શ્રી અજિતનાથ-જિન ગીત
[ચલન દેશું પાનીએ દેશી. ] અજિત સયાને સજન! અજિત સયાને,
ત્રિભુવન-નાયક સજની, મારા મન માને-સજની (૧) બદન સલુણેસજની, નયન રસીલે,
વચન અમૃત રસ, લાગત સીલેપ –સજની(૨) ભગત-વત્સલ નીકે, ત્રિભુવન સ્વામી,
જયકે જીવન, મેરે અંતરજામી. –સજની. (૩) બલિ–બલિજાઉં સજની, પ્રભુ ગુન ગાઉં,
આણંદવરધન કહે, દરિસન પાઉં. –સજની. (૪)
(૧૩) (૬-૩) શ્રી સંભવનાથજિન ગીત [ અવધિ પ્રયુંછનિ-એ હાલ. રાગ-મકહાર.] હે ! સુંદર નામ સેહામણે,
સખિ! સંભવનાથ જિમુંદ; હે ! અંગે ઉલટી અતિ ઘણે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org