________________
ઝરણું
સ્તવન વીશી
૧૨૭
(૧૧૩) (૫–૧૭) શ્રી કુંથુનાથ-જિન સ્તવન
ઘર આજી આંબે મોરીએ દેશી શ્રી જિનરાજજી વિનવી કહું મનની વાત, મહેર ધરી સેવક ભાગી,
સુણે વિનતિ તે આ ઘાત--શ્રી. (૧) અવસર પામી કહે પ્રભુ! કુણહિલે તે ગમી જાય, તિમ અવસર પામી તુમ પ્રતે,
હું વિનવું છું જિનરાય--શ્રી (૨) સજજન એકાંત મળ્યાં, કહેવાએ મનની વાત; પણ મુજ મનની જે વારતા,
તે તે જાણે છે સહુ અવદાત--શ્રી. (૩) પણ એક-વચન જે કહું, તે તે માને થઈ સુપ્રસન્ન અતુલેર અમૃત પાઈએ,
જિમ હરખિત હોય મુજ મન્ન--શ્રી (. ભવ-ભવ તુમ પદ-સેવના, હવે દેજ શ્રી જિનરાય પ્રેમ વિબુધના ભાણુને,
તુમ દરિસણથી સુખ થાય––શ્રી(૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org