________________
ઝરણાં
સ્તવન ચોવીશી
૧૨૫ (૧૧૧) (૫–૧૫) શ્રી ધર્મનાથ-જિન સ્તવન
[ છાંછ છછ છછ બંદા છાં—એ દેશી ] ને ને ને મુજ ને, ધર્મ છણેશ્વર! પ્યારા મુજરો હોને;
જીવન પ્રાણ આધારા–મુજરે(૧) તુજ ગુણ-રંગે અમે પ્રભુ રામ્યા, રાચ્યા નામ સુણીને; અમે દરિસણુના અરથી તુમ કને,
આવ્યા દાયક જાણીને-મુજરે(૨) અજર ન કીજે ઘડી એકની હવે,
દીજે દરિસણ અમને; દરિસણ દેઈ પરસન કીજે,
એ શેભા છે તેમને-મુજર૦ (૨) મુજ ઘટ પ્રગટ આણંદ૩ અતિહુ,
નવલી મૂરત પેખી; વિકસિત-કમલ પરે મુજ હિયડું,
.. થાએ છે તુમ મુખ દેખી–મુજ રે(૩) મુજ ભક્તિએ તુમ આકર્ષા, આવ્યા છે મુજ ઘટમાં, ન્યૂનતા ન રહી હવે કશી મહારે,
મુજ સમ કે નહીં જગામાં-–મુજરો. (૪) સુવ્રતાનંદન સુર-નર-સેવિત, પૂરણ પુરૂ પાયે પંડિત પ્રેમવિજય સુપાયે,
ભાણુવિજય મન ભાગે--મુજરો (૫).
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org