________________
૧૧૦
શ્રી જશેવિજયજી કૃત ભક્તિ-રસ સ્તવન ૪-૧૫ ( ૧. પુત્ર ૨. પિસ્તાલીશ ૩. મોક્ષરૂપ સ્ત્રીને હાથ
ગ્રહણ કર્યો = મોક્ષપદને પામ્યા ૪. ઉત્તમ સ્તવન ૪-૧૬
૧. હસ્તિનાપુર ૨. રાજાને ૩. પ્રેમભર્યું ૪. હરણ પ. પાપનું વન ૬. ચંદ્રના જેવો ૭. કીતિ ૮. ગુણેના ખજાના રૂપ ૯. ત્રણ ભુવનના પ્રકાશક
૧૦. કહે સ્તવન ૪–૧૭
૧. હસ્તિનાપુર ૨. બકરો ૩. ચળકાટથી ૪. સ્તવન ૪-૧૮
૧. હસ્તિનાપુર ૨. પુત્ર ૩. આયુ ૪. રોગ ૫.
ઘણું ૬. ઉત્સાહથી ૭. ઉગ્યાથી ૮. ભક્તિથી સ્તનન ૪-૧૯
૧. કુળમાં સૂર્ય સમાન ૨. બ્રમણ = ભટકવું.
૩. આયુ સ્તવન ૪-૨૦
૧. ગુણથી ભરેલ ૨. વર્ષ ૩. પ્રભુ ભક્તિમાં લીન
૪. ભવભવમાં ભટકવાનું અટકાવનાર સ્તવન ૪-૨૧
૧. રાજા ૨. નીલકમળ ૩. ભટકવાનું ૪. માયા
રહિત ૫. દિક્ષા ૬. પહોંચ્યા સ્તવન ૪-૨૨
૧. શ્રેષ્ઠ ૨. અત્યંત બળવાળા ૩. વાસુદેવ = શ્રી કૃષ્ણ ૪. ભયથી ભરેલા ૫. નજીક ૬. જળકીડા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org