________________
ઝરણું
સ્તવન ચોવીસી
ભાવ-ભંજન જન-મનરંજને, મૂરતિ મોહનગાર–કૃપા કવિ જશવિજય પયંપે ભવ-ભવે, એ મુજ એક આધાર
કુપાત્ર મુનિ(૫) (૯૩) (૪–૨૧] શ્રી નમિનાથ-જિન્ન સ્તવન
[ કાજ સીધાં સકળ હવે સાર એ–દેશી ] મિથિલાપુર વિજય નરેન્દ્ર વપ્રા સુત નત્રિ-જિનચંદ નીલપલર લંછન રાજે પ્રભુ સે ભાવઠક ભાજે. (૧) ધનુષ પનર ઉંચ શરીર, સેવન-વાન સાહસ ધીર, એક સહસક્યું લિયે નિરમાયત્રત વરષસહસ દશ આય. (૨) સમેતશિખર આહી, હતા શિવપુર નિરમેહી, મુનિ વીશ સહસ શુભ નાણી, પ્રભુના ઉત્તમ ગુણખાણી (૩) વલી સાથ્વીને પરિવાર, એકતાલીશ સહસ ઉદાર, સુર ભ્રકુટિ દેવી ગંધારી પ્રભુ શાસન–સાનિધકારી. (૪) તુજ કરતિ જગમાં વ્યાપી, તપ તપે પ્રબળ પ્રતાપી, બુધ શ્રી નયવિજય સુશીશ, ઈમ દિયે નિતનિત આશીસ. (૫)
(૯૪) (૪–૨૨) શ્રી નેમિનાથ-જિન સ્તવન
[ઢાલ–ફાગની ] સમુદ્રવિજય શિવાદેવી, નંદન નેમિકુમાર, શૌરીપુર દશ ધનુષનું, લંછન શંખ સફાર, એક દિન રમતે આવિયે, અતુલ બળીર અરિહંત, જિહાં હરીય આયુધશાળા, પૂરે શંખ મહંત. (૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org