________________
ઝરણું
સ્તવન વીસી
૯૯
લક
ગરૂડ યક્ષ નિરવાણી પ્રભુ સેવા કરે છે કે–પ્રભુ, તે જ બહુ–સુખ પામશે જે પ્રભુ ચિત્ત ધરે રે કે-જે , મદ-ઝરતા ગજ ગાજે તસ ઘર આંગણે રે કે–તસવ તસ જગ હિમકરન્સમ જશ૭ કવિઅણુ ભણે રે
કે–જશ૦ (૪) દેવ ગુણકર ! ચાકર હું છું તાહરે સે કે-હું , નેહ-નજર–કરી મુજ માને માહરે રે કે-ભુજ રે૦ તિહુઅણુ –ભાસન શાસન ચિત કરૂણ-કરે છે કે-ચિત્ત, કવિ જશવિજય પયપે મુજ ભવ-દુઃખ હરો રે
કે મુજ ૦ (૫)
(૮૯) (૪–૧૭) શ્રી કુંથુનાથ-જિન સ્તવન
A [ હાલ-મરકલડાની ] ગજપુર નયરી સહિયેંજી, સાહિબ ! ગુણની, શ્રી કુંથુનાથ મુખ મોહિયેંજી સાહિબ! ગુણનીલે, સૂર નૃપતિ કુલચંદજી સા.
શ્રી-નંદન ભાવે વંદેજી સાહિબ૦ (૧) અજર-લંછન વંછિત પૂરેજી સા.
પ્રભુ સમરિએ સંકટ રેજી-સાહિબ, પાંત્રીશ ધનુષ તનુ માને સારુ,
વ્રત એક સહસ અનુમાને છ-સાહિબ૦ (૨) આયુ વરષ સહસ પંચાણુજી સા.,
તનુ સેવન વાન વખાણુંછ-સાહિબ૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org