SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ઝરણું સ્તવન ચોવીસી ગુણ-મણિર-મંડિત શીલ અખંડિત. સાવીને પરિવાર રે–શ્રી. (૩) સુર માતંગ ને દેવી શાંતા, પ્રભુ શાસન અધિકારી રે, એ પ્રભુની જેણે સેવા કીધી, તેણે નિજ-દુરગતિ વારી રે–શ્રી. (૪) મંગળ૩-કમળા-મંદિર સુંદર, મેહન-વલ્લી-કંદરે; શ્રી નયવિજય વિબુધ પદ સેવક, કહે એ ચિર નંદેરે-શ્રી. (૫) (૮૦) (૪–૮) શ્રી ચંદ્રપ્રભુ-જિન સ્તવન [વાદલ દહદિશી ઉમહયો સખિ - એ દેશી.] શ્રી ચંદ્રપ્રભ જિન-રાજુએ, મુખ સેહેં પુનિમ-ચંદ લંછન જસ દીપે ચંદ્રનું, જગ-જન નયનાનંદ રે; પ્રભુ ટાળે ભવ-ભવ કંદરે, કેવલ –કમળા અરવિંદ રે; એ સાહિબ મેરે મન વચ્ચે. (૧) મહસેન પિતા માતા લક્ષમણા, પ્રભુ ચંદ્રપુરી શિણગાર, ઢસેં ધનુ તનુ ઉચ્ચતા, શુચિક–વરણે શશી–અનુકાર ઉતારે ભવજળ પાર રે, કરેં જનને બહુ ઉપગાર રે; દુઃખ-દાવાનળ-જળધાર ૨. એ. (૨) દશ લાખ પુરવ આઉખું, વ્રત એક સહસ પરિવાર સમેતશિખર શિવપદ લહ્યું, ધ્યાથી શુભ ધ્યાન ઉદારરે; ટાળી પાતિક વિસ્તાર રે, હુઆ જગજનના આધાર રે, મુનિજન–મનપિક-સહકાર રે–એ. (૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004510
Book TitleBhakti Rasa Jharana Part 1
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1978
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy