SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ભવ વર્તમાન ચોવીશીના તીર્થકરોના પૂર્વ ભવ તીર્થકર ભવ સંખ્યા ૧ઋષભદેવ ૧૩ | (૧) ઘનસાર્થવાહ, (૨) દેવકુર યુગલિક, (૩) સૌધર્મદેવ, (૪) મહાવિદેહમાં મહાબળ રાજા, (૫) ઇશાન દેવલોકમાં દેવ. (૬) મહાવિદેહમાં | વજૂજંઘ રાજા, (૭) ઉત્તરકુર યુગલિક, (૮) સૌધર્મ દેવ, (૯) કેશવ રાજા, (૧૦) અય્યત દેવલોકે દેવ, (૧૧) મહાવિદેહમાં | વજૂનામ ચક્રવર્તી, (૧૨) સર્વાર્થસિદ્ધ દેવ. | (૧૩) શ્રી ઝષભદેવ ૨ અજિતનાથ ૩ | (૧) વિમલવાહન રાજા, (૨)અનુત્તર વિમાનમાં દેવ, (૩) શ્રી અજિતનાથ ૩ સંભવનાથ | ૩ | (૧) વિપુલવાહન રાજા, (૨) સર્વાથસિદ્ધ દેવ, ! (૩) શ્રી સંભવનાથ | ૪ અભિનંદન સ્વામી | ૩ | (૧) મહાબળ રાજા, (૨) વિજય વિમાનમાં દેવ, (૩) શ્રી અભિનંદન સ્વામી પસુમતિનાથ ૩ | (૧) પુરુષસિંહ રાજા, (૨) વિજયંત વિમાનમાં દેવ, (૩) શ્રી સુમતિનાથ પદ્મપ્રભુસ્વામી | ૩ | (૧) અપરાજિત રાજા, (૨) આઠમે રૈવયકે દેવ, | (૩) શ્રી પદ્મપ્રભુસ્વામી ૭ સુપાર્શ્વનાથ ૩ | (૧) નંદિષેણ રાજા, (૨) મધ્ય ગૈવયકે દેવ, | (૩) શ્રી સુપાર્શ્વનાથ ૮ચન્દ્રપ્રભસ્વામી | ૩ | (૧) મહાપદ્મ રાજા, (૨) વિજય વિમાનમાં દેવ, | (૩) શ્રી ચન્દ્રપ્રભસ્વામી પાઠાંતર પ્રમાણે શ્રી ચન્દ્રપ્રભસ્વામીના સાત ભવ : (૧) શ્રી ધર્મ રાજા (૨) સૌધર્મ દેવ, (૩) અજિતસેન ચક્રવર્તી, (૪) અય્યત દેવલોકમાં દેવ, | (૫) પદ્મનાભ રાજા, (૬) વિજયત દેવ (૭) શ્રી ચન્દ્રપ્રભસ્વામી સુવિધિનાથ | ૩ | (૧) પદ્મ રાજા, (૨) આનત દેવ (વિજય વિમાનમાં દેવ), (૩) શ્રી સુવિધિનાથ ૧૧૮ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004509
Book TitleAapana Tirthankaro
Original Sutra AuthorN/A
AuthorTaraben R Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1993
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirthankar
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy