________________
·
૫૪
સજ્જન સન્મિત્ર સજ્ઝાએ; ઝાણું ઉસ્સગ્ગાવિ અ, અશ્વિતરએ તવા હાઈ. ૭. અણિગૃહિઅખલવીરિઓ, પરમ' જો જહુત્ત માઉત્તો; જી.જઈ અ જહાથામ, નાયબ્વે વીરિયાયારા. ૮. ભાવાર્થ :-આ આઠ ગાથામાં જ્ઞાનાદિ પાંચ આચારના ભેદનુ વણ્ ન છે. ૩૧. સુગુરુવંદન સૂત્ર.
ઈચ્છામિ ખમાસમણેા ! વદિઉં, જાણિજજાએ નિસીRsિઆએ અણુજા મે મિ ઉગ્ગહ' નિસીહિ અહા કાય· કાય સફાસ', ખમણિો ભે ? કિલામ, અપકિલ તાણું, મહુસુભેણ ભે? દિવસે વર્ધકતા ? જત્તા લે ? જવણિજ ચ લે ? ખામેમિ ખમાસમા ? દેવસિઅ વઈક્કમ્મ, આવસિઆએ પડિક્કમામિ ખમાસમણાણુ, દેવસિએ આસાયણાએ, તિત્તીસન્નયરાએ, જ` કિંચિ મિચ્છાએ, મદુડાએ, યદુકડાએ, કાય દુડાએ; કાહાએ, માણાએ, માયાએ, લેાભાએ; સબ્વકાલિઆએ, સઘ્ધમિવયારાએ, સવ્વધમ્માઈક્રમણાએ; આસાયણાએ, જો મે અયારા કએ, તસ ખમાસમણેા ! ડિ*માપ્તિ, નિંદામિ, ગરિહામિ, અપાણુ વાસિરામિ. ૧.
બીજી વારના વાંદામાં ‘આસ્મિઆએ’એ પદ ન કહેવુ. રાઇ પ્રતિક્રમણમાં ‘રાઇવ તા', પÒા વક્રતા’, ચઉમાસી વકતા', ‘સ’વચ્છરા વ તા’, કહેવા.
ભાવાર્થ :-આથી સુગુરુને વંદન કરી તેમની પ્રત્યે થયેલા દોષની ક્ષમા યાચવામાં આવે છે. ૩૨. દેવિસમ આલેાઉ સૂત્ર.
ઈચ્છાકારેણ સંદિસહુ ભગવન્ ! દેવવિસઅ' આલેાઉં ? ઈચ્છ, આલેાએમિ જો મે ૩૩. સાત લાખ (જીવહિંસા આલેાચના)
સાત લાખ પૃથ્વીકાય, સાત લાખ અકાય, સાત લાખ તેઉકાય, સાત લાખ વાઉકાય, દશ લાખ પ્રત્યેક વનસ્પતિકાય, ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાય, એ લાખ એઇંદ્રિય, બે લાખ તેઇંદ્રિય, એ લાખ ચઉરિંદ્રિય, ચાર લાખ દેવતા, ચાર લાખ નારકી, ચાર લાખ તિચ-પંચેન્દ્રિય, ચૌદ લાખ મનુષ્ય, એવકારે ચારાશી લાખ જીવા ચેનેિમાંહિ, મ્હારે જીવે જે કાઇ જીવ હણ્યા હાય, હણાવ્યે હાય, હણુતાં પ્રત્યે અનુમેાદ્યો હાય, તે સિવ ું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં.
ભાવાથ' :-આમાં ચોરાશી લાખ યેાનિવાળા જીવામાં જે જીવા હણાયા હોય તે બાબત મિચ્છા મિ દુક્કડ' દેવામાં આવે છે.
૩૪. અઢાર પાપસ્થાકો.
પહેલે પ્રાણાતિપાત, ખીજે મૃષાવાદ, ત્રીજે અદત્તાદાન, ચેાથે મૈથુન, પાંચમે પરિગ્રહ, છઠે ક્રોધ, સાતમે માન, આઠમે માયા, નવમે લાભ, દશમે રાગ, અગ્યારમે દ્વેષ, બારમે કલહ, તેરમે અભ્યાખ્યાન, ચૌદમે પેશુન્ય, પદરમે રતિઅતિ, સાલમે પરપરિવાદ, સત્તરમે માયામૃષાવાદ, અઢારમે મિથ્યાત્વશલ્ય. એ અઢાર પાપસ્થાનક માં,િ મ્હારે જીવે જે કાઈ પાપ સેવ્યું હાય, સેવરાવ્યુ હાય, સેવતાં પ્રત્યે અનુમેધુ હોય, તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં
ભાવાર્થ :-આમાં અઢાર પ્રકારે પાપ બંધાય છે, તેનાં નામ છે, અને પછી તેવી રીતે કરેલાં પાપની ક્ષમા માંગવામાં આવી છે. (મિચ્છામિદુકકડ દેવામાં આવેલ છે)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org