________________
*
ક્ષી
ત
બજ
-
અહં નમઃ
-
-
-
-
* ૧૮
':
*
'
છે.
5
કે
જ
"
છે
કરત
શ્રી
જ સજજન સન્મિત્ર
પ્રથમ મહાનિધિ દA
શ્રી પંચ પ્રતિક્રમણુદિ સત્ર ૧. નમસ્કાર મંત્ર (પંચ મંગલ મહામૃત સ્કંધ) સૂત્ર. નમે અરિહંતાણું. નમે સિદ્ધાણું. નમો આયરિયાણું. નમે ઉવજઝાયાણું. અમે લોએ સવ્વસાહૂણું. એ પંચ-નમુક્કારે. સવ–પાવ–૧પણાસણો.
મંગલાણં ચ સર્વેસિં. પઢમં હવઈ મંગલ. ૧. ભાવાથ-આમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, તથા સાધુ એ પાંચ પરમેષ્ટિને નમસ્કાર કરવામાં આવ્યો છે. એથી સર્વ પાપ તથા વિદને દૂર થાય છે, અને સર્વ માંગલિકામાં પહેલું મંગલ છે.
૨. પંચિંદિઅ (ગુરુ સ્થાપના) સૂત્ર. પંચિદિઅ-સંવરણે, તહ નવ-વિહ બંભિચેર–ગુત્તિ-ધરે; ચઉવિહ-કસાય-મુક્કો, ઈઅ અફૂરસ–ગુણે હિંસંજુરો. ૧. પંચ-મહવય-જીત્તો, પંચ-વિહાયાર–પાલણ–સમન્વે; પંચ-સમિઓ તિ-ગુન્તો, છત્તીસ ગુણ ગુરુ મજઝ. ૨,
ભાવાર્થ:- આમાં આચાર્યાના છત્રીશ ગુણોનું વર્ણન છે, અને તે ક્રિયા કરતાં પહેલાં સ્થાપના સ્થાપતી વખતે નવકાર મંત્ર પછી આ સૂત્ર ખેલાય છે.
૩. ખમાસમણ (પ્રણિપાત) સૂત્ર. ઈચ્છામિ ખમાસમણ ! વદિઉં, જાણિજજાએ નિસાહિએ, મથએણુ વંદામિ.
ભાવાર્થ –આ સૂત્રથી બે હાથ બે ઘુટણ અને મસ્તક, એ પાંચ અંગે નમાવી નમસ્કાર કરી દેવ તથા ગુરુને વંદન કરાય છે.
૪. સુગુ સુખશાતાપૃચ્છા. ઈચ્છકાર ! સુહરાઈ? સહદેવસિ ?] સુખતપ ? શરીરનિરાબાધ ? સુખસંજમયાત્રા નિવહ છે છ ? સ્વામી ? શાતા છે ? ભાત પાણુને લાભ દેજે જી.
ભાવાર્થ-આથી ગુરુ મહારાજને સુખશાતા પુછાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org