________________
સજજન સન્મિત્ર પ્રતિકમણ તથા પડિલેહણ ત્રણ વખત દેવવંદન ક૨વું કાઉસગ્ગ, ખમાસમણું. ૨૦ માળા વિગેરે ગણવી. અષ્ટપ્રકારી જિનપૂજા કરવી. ગુરૂવંદન કરી પચ્ચખાણ લેવું. બ્રહ્મચર્ય પાળવું તથા તપ પુર્ણ થયે તેનું ઉદ્યાપન મહોત્સવપુર્વક વિસ્તારથી કરવું.
સૂતક વિચાર
ઋતુવંતી સ્ત્રી સંબંધી સૂતક ૧. દિન ૩ સુધી ભાંડાદિકને અડકે નહીં, દિન ચાર લગી પડિકામાદિક કરે નહીં, પણ તપસ્યા કરે તે લેખે લાગે, દિન ૫ પછી જિન પૂજા કરે. રોગાદિક કારણે ૩ દીવસ વીત્યા પછી પણ રૂધિર દીઠામાં આવે તે તેને દેષ નથી. વિવેકે કરી પવિત્ર થઈ દેવદર્શન અને જિન પ્રતિમાદિકની અગ્રપુરાદિક કરે, તથા સાધુને પડિલા, પણ જિન પ્રતિમાની અંગ પુજા ન કરે.
ઘેર જન્મ મરણ થાય તે વિષે સુતક વિચાર ૨. પુત્ર જન્મે ત્યારે દિન ૧૦ નું તથા પુત્રી જન્મ દિન ૧૧. અને રાત્રે જન્મ તો દિન ૧૨ નું સૂતક. ૩. ન્યાસ (જુદા) જમતા હોય, તે બીજાના ઘરના પણીથી જિન પુજા કરે અને સુવાવડ કરનારી તથા કરાવનારીને તો નવકાર ગણો પણ સૂઝે નહીં. ૪. પ્રસવ વાળી સ્ત્રી મા સ ૧ સુધી જિન પ્રતિમાના દર્શન કરે નહીં અને સાધુને પણ વહેરાવે નહીં. ૫. ઘરના માણસોને દિન ૧૨ નું સૂતક લાગે પુજા ન કરે. ૬. બીજાના ભેજન કરતા હોય તે ત્યાંના પાણીથી શુદ્ધ થઈ પુજા કરી શકે છે. જેને ત્યાં મરણ થાય તેને બાર દિવસનું સૂતક. ૮. મૃતકને અડકનાર ત્રણ દિવસ પુજા ન કરે. ૯. મશાનમાં સાથે જનાર એક દિવસ પુજા ન કરે. ૧૦. મૃતકને અડકનાર બે દિવસ સુધી ઉચ્ચારીને પકિકકણું ન કરે. મનમાં કે સાંભળી શકે. ૧૧. ઘરના ગેત્રીને પાંચ દિવસ સુધી મરણનું સુતક લાગે. ૧૨. જન્મ તેજ દિવસે મરે, અથવા દેશાંતરમાં મરે તે એક દિવસ સુતક લાગે. ૧૩. આઠ વર્ષથી નાનું બાળક મરે તે આઠ દિવસનું સુતક લાગે. ૫. ઋતુવતી સ્ત્રી પાંચ દિવસ પછી પુજા કરી શકે. ૧૫. ઘેડ, ભેંસ, ઊંટ ઘરમાં પ્રસરે તે દિન બે ને બહાર પ્રસવે તે દિન એકનું સુતક. ૧૬. ગાય વિગેરેનું મરણ થાય તે કલેવર ઘરથી બહાર ન જાય ત્યાં સુધી સુતક. ૧૭. પિતાને આશ્રિત દાસ દાસીનું મૃત્યુ કે જન્મ થાય તે ત્રણ દિવસનું સૂતક લાગે. ૧૮. જેટલા માસને ગભ પડે. તેટલા દિવસનું સૂતક લાગે. વીઆયલી ભેંસનું દૂધ પંદર દિવસ પછી ખપે, ૨૦. વીઆયલી ગાયનું તથા ઉંટડીનું દૂધ દશ દિવસ પછી ખખે. ૨૧. વી આવેલી બકરીનું દૂધ આઠ દિવસ પછી ખપે. ૨૨. ગાયના મુત્રમાં વીશ પહોર પછી સમૂછિ મ જીવો ઉપજે. ૨૩. ભેંસના મૂત્રમાં સેલ પહોર પછી સમૃછિમ જીવે ઉપજે૨૪. બકરીના મૂત્રમાં બાર પહોર પછી સમૃમિ જી ઉપજે. ૨૫. ગાડરના મૂત્રમાં આઠ પોર પછી સામૂછિમ જીવો ઉપજે. ૨૬. નરનારીના મૂત્રમાં અંતર મુહૂર્તમાં સમૂછિમ છ ઈપજે.
૧૮. અણહારી વસ્તુના નામ ૧. લીમડાના પાચે અંગ, ૨, હરડા, બેઠા, આમલા ત્રણ સાથે સરખા પ્રમાણમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org