________________
૭૮
સજજન સન્મિત્ર આતમ૦ ૨. જ્ઞાનાદિક ગુણ રંગ ધરીને, કમકે સંગ વગે; આતમ અનુભવ દયાન ધરતા, શિવ રમણીશું . હો ચેતન આતમ. ૩. પરમાતમનું ધ્યાન કરંતા, ભવ સ્થિતિમાં ન ભમે, દેવચંદ્ર પરમાતમ સાહિબ, સ્વામી કરીને નમો. હે ચેતન આતમ. ૪.
૨૧૩ પદ ૭૨ મું. નિંદ્રા ઉપર સઈ સેઈ....સારી રેન ગુમાઈ, બેરન નિંદ્રા તું કહાંસે રે આઇ સેઇ. ૧. નિંદ્રા કહે મેં તે બાલી રે ભલી, બડે બડે મુનિજનકું નાખુ હેલી. સેઈ-૨. નિદ્રા કહે મેં તે જમકી દાસી, એક હાથ મુક્તિ ઔર દુસરે હાથ ફાંસી સેઈ૩. સમયસુંદર કહે અને ભાઈ બનીયા આપ મુએ સારી ડબગઈ દુનીઆ, સેઈ..૪.
૨૧૪ પદ ૭૩ મું. રાગ-આશાવરી સાધુભાઈ સેહૈ જૈનકા રાગી, જાકી સુરત મૂલધૂન લાગી. સાધુભાઈ, ટેક, સો સાધુ અષ્ટ કરમર્ક ઝગડે, શુન્ય બાંધે ધર્મશાલા; સેડહ શબ્દકા ધાગા સાંધે, જપે અજપામાલા. સાધુ. ૧. ગંગા યમુના મધ્ય સરસ્વતી, અધર વહે જલધારા કરીયા નાન મગન હુએ બૈઠે, તોડયા કમંદલ ભારા. સાધુ. ૨. આ૫ અત્યંતર તિ વિરાજે, બંક નાલ ગ્રહે મૂલા પશ્ચિમ દિશાકી ખડકી ખેલે, તે બાજે અનહદત્રા. સાધુ, ૩. પંચ ભૂતકા ભરમ મિટાયા, છઠ્ઠામાંહિ સમાયા; વિનય પ્રભુ શું તિ મિલિજબ, ફિર સંસાર ન આયા. સાધુ. ૪.
- ૨૧૫ પદ ૭૪ મું. એકજ તારી આશ જિનેશ્વર એકજ તારી આશ. માગુ છું પ્રેમ પ્રકાશ, જિનેશ્વર એકજ તારી આશ. ૧. અંધાર ઘેર્યા અંતરમાંહી પુરજે નાથ ઉજારા, જિને. ૨. આવું તરીને તુજ કને હું, ઉરતણી અભિલાષ. જિને. ૩. સુખને શોધું સુખ મળેના, કેવળ દિવસે આભાસ. જિને. ૪. કેમ વિસા દેવ જિનેશ્વર, જ્યાં લગી શ્વાસો શ્વાસ. જિને. પ.
૨૧૬ મહાવીર સ્વામી પદ ૭૫ મું. બલીહારી–બલીહારી જાઉં વારી મહાવીર તેરા સમવસરણની બલીહારી. ત્રણ ગઢ ઉપર તખ્ત બીરાજે, બેઠી પરખદા બારી, મહાવીર તેરા ૧. જોજનવાણ સહકે સાંભળે, તાર્યા નર ને નારી, મહાવીર તેરા. ૨. આનંદઘન પ્રભુ એણી પેરે બોલે, આવા ગમન નિવારી મહાવીર તેરા૦ ૩.
૨૧૭ પદ ૭૬ મું. રાગ–તિલંગ–ત્રિતાલ પ્રભુ મેહે ઐસી કરે બક્ષીસ. પ્રભુ દ્વાર દ્વાર નહીં ભટકુ નમું કીસી અનસીશ. પ્રભુ, શુદ્ધ આત્મકલાહી પ્રગટે, ઘટે રાગને રશ. પ્રભુત્વ ગુણવિલાસકી આશા પૂરે હે જગપતિ જગદીસ પ્રભુ
૨૧૮ પદ ૭૭ મું. રાગ–કાફી તાલ ત્રિતાલ નાવરીયા મેરા કૌન ઉતારે બેડો પાર. નાવટ ૧. ઈહ સંસાર સમુદ્ર ગંભીરા, કીસ વિધ ઉતરુંગા પાર. નાવ. ૨. રાગદ્વેષ દોનું નદીયા બહતë, મન કરત ગતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org