________________
સજજન સન્મિત્ર તેહિ જ જાને, જિનભક્તિ હિરમેં ઠાને, ચિદાનંદ મન આનંદ જાને. લા. ૫.
૨૦૪ પદ ૬૩ મું. હે પ્રીતમજી ! પ્રીતકી રીત અનિત તજી ચિત્ત ધારીએ; હો વાલમજી! વચનતણો અતિ ઊંડો મરમ વિચારીએ. એ આંકણી. તમે કુમતિકે ઘર જાઓ છે; નિજ કુળમે ખેટ લગાવે છે; ધિક એઠ જગતની ખાવે છે, હે પ્રીતમજી !૦ ૧. તમે ત્યાગ અમી વિષ પીયે છે, મુગતિને મારગ લીયે છે; એ તે કાજ અજુગત કયો છે. હે પ્રીતમજી !૨. એ તે મેહરાયકી ચેટી છે, શિવસંપત્તિ એહથી છેટી છે; એ તે સાકર તેગ લપેટી છે. હે પ્રીતમજી!. ૩. એક શંકા મેરે મન આવી છે, કિણ વિધ એ તુમ ચિત્ત ભાવી છે? એ તે ડાકણ જગમે ચાવી છે. હે પ્રીતમજી ! ૪. સહુ શુદ્ધિ તુમારી ખાઈ છે, કરી કામણ મતિ ભરમાઈ છે; તમે પુણ્યગે એ પાઈ છે. હો પ્રીતમજી !. ૫. મત આંબકાજ બાવલ બે, અનુપમ ભાવ વિરથા નવી ખે; અબ ખેલ નયન પરગટ જે. હે પ્રીતમજી!૬. ઈશુવિધ સુમતી બહુ સમજાવે, ગુણ અવગુણ કરી બહુ દરસાવે સુણ ચિદાનંદ નિજ ઘર આવે. હે પ્રીતમજી !૦ ૭.
૨૦૫ પદ ૬૪ મું. ગહલી ચંદ્રવદની મૃગલેયણી, એ તે સજી સોળ શણગાર રે; એ તે આવી જગગુરુ વાંદવા, ધરી હિયર્ડ હરખ અપાર રે. ચં. ૧. હાં રે એ મુક્તાફળ મુઠી ભરી, રચે ગહુ લી પરમ ઉદાર રે; જહાં વાણું યેાજનગામિને, ઘન વરસે અખંડિત ધાર રે. ચં. ૨. હાં રે જીહાં રજત કનક ને ૨નના, સુરરચિત ત્રણ પ્રાકાર રે; તસ મધ્ય મણિ સિંહાસને, શાલિત શ્રી જગદાધાર રે. ચં. ૩. હાં રે જહાં નરપતિ ખગપતિ લખપતિ, સુરપતિયુત પરખદા બાર રે, લબ્ધિ નિધાન ગુણ આગ, જિહાં ગૌતમ છે ગણધાર રે. ચં. ૪. હાં રે જિહાં જીવાદિક નવતરવને, દ્રવ્ય ભેદ વિસ્તાર રે; એ તે શ્રવણ સુણી નિર્મળ કરે, નિજ બોધિબીજ સુખકાર રે. ચં. ૫. હાંરે જિહાં તીન છત્ર ત્રિભુવન ઉદિત, સુર ઢાળત ચામર ચાર રે, સખી ચિદાનંદકી વંદના, તસ હાજે વારંવાર રે. ચં૦ ૬.
૨૦૬ પદ ૬૫ મું. પૂરવ પુન્ય ઉદયકર ચેતન ! નીકા નરભવ, પાયા રે. પુ. આંકળી. દીનાનાથ દયાળ દયાનિધિ, દુર્લભ અધિક બતાયા રે દશ દ્રષ્ટાંતે દેહિલે નરભવ, ઉત્તરાધ્યયને ગાયા રે. પુત્ર ૧. અવસર પાય વિષયરસ રાચત, તે તો મૂઢ કહાયા રે; કાગ ઉડાવણ કાજ વિપ્ર જિમ, ડાર મણિ પછતાયા છે. પુ. ૨. નદી ઘેળ પાષાણુ ન્યાય કર, અધ વાટ તે આયા રે, અર્ધ સુગમ આગે રહી તિનકુ, જિને કછુ મોહ ઘટાયા છે. પુત્ર ૩. ચેતન ! ચાર ગતિ મેં નિશ્ચ, મોક્ષદ્વાર એ કાયા રે; કરત કામના સુર પણ ચાકી, જિસકું અનગળ માયારે. પુ. ૪. રેહણગિરિ જિમ, રત્ન ખાણ તિમ, ગુણ સહુ યામે સમાયા રે; મહિમા મુખથી વરણુત જાકી, સુરપતિ મન શકાયા રે. પુ. ૫. કલ્પવૃક્ષ સમ સંયમ કેરી, અતિ શીતળ જિયાં છાયા રે, ચરણ કરણ ગુણ ધરણ મહામુનિ, મધુકર મન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org