________________
૭પ૮
સજજન સન્મિત્ર વિજય કહે, હિત–શીખ મન ધરજે. દષ્ટિ. ૧૧.
૧૨૦ પદ ૧૨ મું. પરભાવમાં લગની–રાગ–સારંગ જિઉ લાગી રહ્યો પરભાવમેં, (ટેક) સહજ સ્વભાવ લિખેં નહિ અપને, પરિયે મહેકે ઉમેં. જિઉ. ૧. વછે મેક્ષ કરે નહિ કરની, ડેલત મમતા વાઉમં; ચહે અંધ જિઉં જલનિધિ તર, બેઠો કાણી નાઉમે. જિઉ. ૨. અરતિ-પિશાચી પરવશ રહે, બિનહું ન સમયે આઉમે આપ ચાય સકત નહિ મૂરખ, ઘર વિષયકે ઘાઉમે. જિહ૦ ૩. પૂરવ પુણ્ય-ધન સબહિ ગ્રસત હે, રહેત ન મૂલ વટાઉમે, તામે તુઝ કેસે બની આવે, નય વ્યવહારકે દાઉમે. જિઉ. ૪. જસ કહે અબ મેરો મન લીને, શ્રી જિનવરકે પાઉમે, યાતિ કલ્યાણ-સિદ્ધિકે કારન, વેધક રસ ધાર્મેિ. જિઉ૦ ૫.
૧૨૧ પદ ૧૩ મું. મહત્યાગ અને જ્ઞાનસુધા રાગ-આશાવરી - ચેતન ! મોહકે સંગ નિવારે, વ્યાન સુધારસ ધારે, ચેતન ! ૧. મોહ મહા તમ મલ દરે રે, ઘરે સુમતિ પરકાસ; મુક્તિ પંથ પરગટ કરે રે, દીપક જ્ઞાન વિલાસ. ચેતન ! ૨. જ્ઞાની જ્ઞાન મગન રહે રે, રાગાદિક મલ બેય, ચિત્ત ઉદાસ કરની કરે રે, કમબંધ નહિ હોય. ચેતન ! ૩. લીન ભયે વ્યવહારમેં રે, યુક્તિ ન ઉપજે કોય; દીન ભયે પ્રભુ પદ જપે રે, મુગતિ કહાંસું હેય. ચેતન ! ૪. પ્રભુ સમરે પૂજે પઢે રે, કરો વિવિધ વ્યવહાર મેક્ષ સ્વરૂપી આતમા રે, ગ્યાન ગમન નિરધાર, ચેતન ! ૫. જ્ઞાન કલા ઘટ ઘટ વસે રે, જગ જુગતિકે પાર; નિજ નિજ કલા ઉદ્યોત કરે રે, મુગતિ હય સંસાર ચેતન ! ૬. બહુવિધ કિયા કલેશનું રે, શિવપદ ન લહે કોય; જ્ઞાન કલા પરગાસસો રે, સહજ મોક્ષપદ હોય. ચેતન ! ૭. અનુભવ ચિંતામણિ રતન રે, જાકે હઈએ પરકાસ; સો પુનીત શિવપદ લહે રે, દહે ચતુગંતિ વાસ. ચેતન ! ૮. મહિમા સમ્યક જ્ઞાનકી રે, અરૂચિ રાગ બલ જોય; ક્રિયા કરત ફલ ભુંજતે રે, કર્મ બંધ નહિ હોય. ચેતન ! ૯ ભેદ જ્ઞાન તબલ ભલો રે, જબલ મુક્તિ ન હોય; પરમ તિ પરગટ જિહાં રે, તિહાં વિકલ્પ નહિ કેય. ચેતન ! ૧૦. ભેદ જ્ઞાન સાબુ ભયે રે, સમ-રસ નિમલ નીર; બી અંતર આતમા રે, દેવે નિજ ગુણ ચીર. ચેતન ! ૧૧. રાગ વિરોધ વિમેહ મલી રે, એહી આશ્રવ મૂલ; એહી કરમ બઢાયકે રે, કરે ધમકી ભૂલ. ચેતન ! ૧૨. જ્ઞાન સરૂપી આતમાં રે, કરે ગ્યાન નહિ એ દ્રવ્ય કમ ચેતન કરે રે, એહ વ્યવહારકી દેશે. ચેતન ! ૧૩. કરતા પરિણામી દ્રવ્ય રે, કમરૂપ પરિણામ; કિરિયા પર જયકી ફિરત રે, વરતુ એક ત્રય નામ. ચેતન! ૧૪. કરતા કમ ક્યા કરે રે, ક્રિયા કરમ કરતા; નામ ભેદ બહુવિધ ભયે રે, વસ્તુ એક નિર્ધાર. ચેતન ! ૧૫. એક કમ કર્તવ્યતા રે, કરે ન કરતા દેય; તેઓં જસ સત્તા સધી રે, એક ભાવક હોય. ચેતન! ૧૬. ૧૨૨ પદ ૧૪ મું. જ્ઞાનદષ્ટિ અને મેંહદૃષ્ટિ. રાગ-ધન્યાશ્રી અથવા મલહાર ( ચેતન ! જ્ઞાનકી દષ્ટિ નિહા, ચેતન ! ટેક. મેહ-દષ્ટિ દેખે સે બાઉ, હેત મહા મતવાલે ચેતન ! ૧. મેહ-દષ્ટિ અતિ ચપલ કરતુહે, ભવ વન વાનર ચાલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org