________________
સજજન સન્મિત્ર હૈ, સમતા નદી તરંગ, અંગહી ઉપગ ચગ, મજજન પ્રસંગ રંગ, અંગ ઝમમગે હે. ધમડકે. ૧. કમકે સંગ્રામ ઘેર, લરે મહામહ ચેર, જેર તાકે તેરવેક, સાજધાન જગે છે, શીલકે ધરી સન્નાહ, ધનુષ મહા ઉત્સાહ, જ્ઞાન બાન કે પ્રવાહ, ભાવ અરિ ભાગે છે. ધમાકે. ૨. આ હે પ્રથમ સેન, કામક ગયો હે રેન, હરિ હર બ્રહ્મા જેણે, એકલેને ઠગે છે, કેધ માન માયા લેભ, સુભટ મહા અભ, હારે સોય છે.
ભ, મુખ દે ભગે છે. ધમકે૩. નોકષાય ભયે છીન, પાપકો પ્રતાપ હીન, એર ભટ ભયે દીન, તાકે પગ ડગે છે, કે નહીં રહે ઠા, કમ જે મિલે તે ગાઢ, ચરનકે જિહા કાઢે, કરવાલ નગે છે. ધમકે૪. જગત્રય ભયે પ્રતાપ, તપત અધિક તાપ, તાતે નાહિ રહી ચાપ, અરિ તગતગે છે, સુજસ નિસાન સાજ, વિજય વધાઈ લાજ, એસે મુનિરાજ તા; હમ પાય લાગે છે. ધર્મ કે પ.
૧૧૫ પદ ૭ મું. સાચા મુનિ
પવનકે કરે તેલ, ગગનકે કરે મોલ, રાવક કરે હિંડલ, એસો કઉ ન૨ રે ? પથરકો કાંતે સૂત, વંધ્યાકુ પડાવે પૂત, ઘટમેં બેલત ભૂલ, વાકે કિન ઘર રે પવનકે. ૧. બીજલીસે કરે બ્લાહ, પ્રકું ચલાવે રાહ, ઉદધિમેં ઉડાવે દાહ, કરત ભરાભર રે, બડે દિન બડી રાત, વાકી કૌન માત તાત, ઇતની બતાવે વાત, જસ કહે મેશ ગુરૂ છે. પવનકે. ૨.
૧૧૬ પદ ૮ મું. સાચે જૈન રાગ–ધન્યાશ્રી જૈન કહે કયો હેવે, પરમગુરૂ ! જૈન કહે કયો હવે? ગુરૂ ઉપદેશ બિના જન મૂહા, દશન જૈન વિગોવે; પરમ ગુરૂ! જૈન કહે કે હવે ? ટેક. ૧. કહત કૃપાનિધિ સમ-જલ ઝીલે, કમ-મહેલ જે છે; બહુલ પા૫-મલ અંગ ન ધારે, શુદ્ધ રૂપ નિજ જે. પરમ, ૨. યાહુવાદ પૂરન જે જાને, નય ગર્ભિત જસ વાચા; ગુન પર્યાય દ્વવ્ય જે બૂઝ, સેઈ જેન હે સાચા. પ૨મ. ૩. ક્રિયા મૂઢમતિ જે અજ્ઞાની, ચાલતા ચાલ અપૂઠી; જૈન દશા ઉનમેં હી નાહી, કહે સે સબહી જડી. પરમ. ૪. પર પરિનતિ અપની કર માને, કિરિયા ગ ગહિલ ઉનકે જૈન કહે કયું કહિયેં સો મૂરખમે પહિલે પરમ. ૫. જૈન ભાવ-જ્ઞાને સબમાંહી, શિવ સાધન સહિએ; નામ વેષસૂ કામ ન સી, ભાવ-ઉદાસે રહીએ. પરમ. ૬. જ્ઞાન સકલ નય સાધન સાધે, કિયા જ્ઞાનકી દાસી; કિયાં કરતું ધરતુ હે મમતા, યાહી ગલ મેં ફાંસી. પરમ. ૭. ક્રિયા વિના જ્ઞાન નાહી કબહું, ક્રિયા જ્ઞાન બિન નાંહિ કિયા જ્ઞાન દેઉ મિલત રહતુ કે, જ્યાં જલ–સ જલમાંહી; પરમ. ૮. ક્રિયા-મગનતા બાહિર દીસત, જ્ઞાન શક્તિ જસ ભાંજે સદગુરૂ શીખ સુને નહી કબહું, સો જન જનતે લાજે. પરમ. ૯ તત્વ-બુદ્ધિ જિનકી પરિણતિ છે, સકલ સૂત્ર કૂચી, જગ જસવાદ વદે ઉનહીકે જૈન દશા જસ ઉંચી. પરમ. ૧૦.
૧૧૭ પદ ૯ મું. સજજન-રીતિ - સજજન - રાખત રીતિ ભલી બિનુ કારણ ઉપકારી ઉત્તમ, જાઈ. સહજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org