________________
સજજન સન્મિત્ર વિણ અવધે અતિ જૂહું આનંદઘન પ્રભુ વેગે પધારે, જિમ મન આશા પૂરૂં. શ્યા.
પદ્યરત્ન ૯૫ મું. રાગ-અલઈ વેલાવલ. એસે જિનવરને ચિત્ત ત્યાઉં રે મના, એસે અહિં તકે ગુન ગાઉં રે મના. એસે જિનચરને ચિત્ત ત્યાઉ રે મના. ઉદર ભરીકે કારણે રે, ગૌઆ વનમેં જાય; ચાર ચરે ચિહું દિશ ફરે, વાકી સુરતિવાછરુઆમાંહે રે. એસે. ૧. સાત પાંચ સાહેલીયાં રે, હિલ. “ મિલ પાણી જાય તાલી દીયે ખડખડ હસે રે, વાકી સુરતિ ગગરુઆમાંહે રે. એસેટ ૨. નઆ નાચે ચોકમે રે, લેક કરે લખ સેર, વાંસ ઝડી વરસેં ચઢે, વાકો ચિત્ત ન ચલે કહુ ઠોર રે. એસે. ૩. આરી મનમે આ રે, કામીકે મન કામ ચાનંદઘન પ્રભુ યું કહે, તમે જે ભગવતક નામ રે. એસે. ૪.
પદ્યરત્ન ૯૬ મું. રાગ –ધન્યાશ્રી અરી મેરે નાહરી અનિવારે, મેં લે જોબન ક્તિ જાઉં કુમતિ પિતા બંભના અપરાધી, નઉવાહે વ જમા. અ. ૧. ભલે જાનીકે સગાઈ કીની, કૌન પાપ ઉપજા; કહા કહિયે ઇન ઘરકે કુટુંબ તે, જિન મૈર કામ બિગાશે. અo ૨.
પવયરત્ન ૯૭ મુ. રામ-કલ્યાણ યા પુદ્ગલકા કયા વિસવાસા, હે સુપને કા વાસારે. યારા ચમતકાર વિજલી દે જૈસા, પાની બિચ પતાસા યા દેહીકા ગર્વ ન કરના, જંગલ હયગા વાસા યા૦ ૧. જાહે તન ધન જાયે જોબન, જાકે હૈ ઘર વાસા આનંદઘન કહે સબરી કે, સાચા શિવપુર વાસા. યાર.
પદ્યરત્ન ૯૮ મું. રાગ-આશાવરી અવધૂ સો જેગી ગુરુ મે, ઈન પદકા કરે રે નિવેડા. અવધૂ૦ તરુવર એક મૂલ બિન છાયા, બિન કુલે ફલ લાગા શાખા પત્ર નહીં કછુ ઉનકૂ, અમૃત ગગને લાગા. અ. ૧. તરુવર એક પંછી દેઉ બેઠે, એક ગુરુ એક ચેલા; ચેલેને જુગ ચણ ચણ ખાયા, ગુરુ નિરતર ખેલા. અ. ૨. ગગન મંડલકે અધબિચ કુવા, ઉહા હે અમીકા વાસા, સગુણા હવે સો ભર ભર પીવે, નથુરા જાવે પાસા. અ. ૩. ગગન મંડલમે ગઉઆ બહાની, ધરતી દૂધ જ માયા માખન થા સે વિરલા પાયા, છાસું જગત ભરમાયા. અ. ૪. થડ બિનું પત્ર પત્ર બિનું તંબા, બિન જળ્યા ગુણ ગાયા; ગાવન વાલેકા રૂપ ન રેખા, સુગુરુ સહી બતાયા. અ. ૫. આતમ અનુભવ બિન નહીં જાને, એનરજાતિ જગાવે, ઘટ અંતર પારખે સહી મૂરતિ, આનંદઘન પદ પાવે અ૦ ૬.
પઘરત્ન ૯૯ મું. રાગ-આશાવરી અવધૂ એ જ્ઞાન વિચારી, વાકેણ પુરુષ કેણ નારી. અવધૂ. બન્મનકે ઘર હાતી છેતી, જેગીકે ઘર ચેલી; કલમા ૫૦ ૫૦ ભઈ રે તુરકડી તે, આપહી આપ અકેલી. અ૧. સસરે હમારે બાલ ભલે, સાસુ બાલ કુંવારી, પીપુજી હમારે પહે પારણીએ તે, મેં હું ઝુલાવન હારી. અ. ૨. નહીં હું પરણું નહીં હું કુંવારી, પુત્ર જ ણાવન હારી; કાલી દાઢીકે મે કઈ નહીં છે તે, હજુએ હું બાલકુવારી, અ૦ ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org