________________
૭૪૮
સજજન સન્મિત્ર પથરત્ન ૭૩ મું. રાગ–કેદારો ભોલે લેગા હું રડું તમ ભલા હાંસા, સલણે સાજન વિણ કૈસા ઘરવાસા. સેજ સંહાલી ચાંદરાણ રાત, ફૂલડી વાડી ઔર સીતલ વાત, સઘલી સહેલી કરે સુખ સાતા, મિરા તન તાતા મૂઆ વિરહ માતા. ફિરફિર જેવું ધરણી અગાસા, તેરા છિપણું પ્યારે લેક તમાસા ન વલે તનતે લેહી માંસા, સાંઈરાની બે ઘરણી છેડી નિરાસા.. વિરહ કુભાવસે મુજ કીયા, ખબર ન પડે તે ધિક મેરા જીયા, દહી વાયદો જે બતાવૈ મેરા પીયા, આવે આનંદઘન કરૂં ઘર દીયા.
પદ્યરત્ન ૭૪ મું. રાગ-વસંત યા કુબુદ્ધિ કેમરી કોન જાત, જહાં રીજે ચેતન ગાન ગાત. ૧. કુત્સિત સાખ વિશેષ પાય, પરમ સુધારસ વારિ જાય. ૨. જીયા ગુન જાને ઔર નાંહી, ગલે પડેગી પલક માંહિ. ૩ રેખા છે કે વાહી તામ પઢીયે મીઠી સુગુણ ધામ. ૪. તે અંગે અધિ. કેરી તાહી, આનંદઘન અધિકેરી ચાહી. પ.
પથરત્ન ૭૫ મું. રાગ-વસંત લાલન બિન મેરે કુન હવાલ, સમજે ન ઘટી નિકુર લાલ. ૧. વીર વિવેકનું માંજ માંવિ, કહા પટ દઈ આગે છિપાઈ. ૨. તુમ ભાવે જે સે કીજે વીર, સેઇ આન મિલાવે લાલન ધીર. ૩. અમરે કરે ન જાત આધ, મન ચંચલતા મિટે સમાધ. ૪. જાય વિવેક વિચાર કીન, આનંદઘન કીને અધીન. ૫.
પદ્યરત્ન ૭૬ મું. રાગ-વસંગ પ્યારે પ્રાન જીવન એ સાચ જાન, ઉત બરકત નાહી ન તિલસમાન. ઉનસે ન માંગુ દિન નાંહિ એક, ઈત પકરિ લાલ છરિ કરિ વિવેક. ઉત શઠતા માયા માન ડુંબ, ઈત રજુતા મૃદુતા જાને કટુંબ. ઉત આસા તૃષ્ણ લેભ કહ, ઇત શાંત દાંત સંતોષ સહ. ઉત કલા કલકી પાપ વ્યાપ, ઇત ખેલે આનંદઘન ભૂપ આપ.
- પદ્યરત્ન ૭૭ મું. રાગ-સાણુગ્રી હમારી લય લાગી પ્રભુ નામ; હમારી. અબ ખાસ અરુ ગોસલ ખાને, દર અદાલત નહીં કામ. ૧. ચ પચીશ પચાસ હજારી, લાખ કિરી દામ, ખાય ખરચે દીયે વિનુ જાત હૈ, આનન કર કર શ્યામ. ૨. ઇનકે ઉનકે શિવકે ન છકે, કરજ રહે વિનું ઠામ; સંત સયાને કેય બતાવે, આનંદઘન ગુનધામ, ૩.
પથરત્ન ૭૮ મું. રાગ-~ામગ્રી જગત ગુરુ મેરા મેં જગતકા ચેર, મિટ ગયા વાદ વિવાદકા ઘેર. ગુરુ કે ઘરમે નવનિધિ સારા, ચેલેકે ઘરમે નિપટ અધેરા ગુરુ કે ઘર સબ જરિત જરાયા, ચેલેકી મઢીયામે છ૫૨ છાયા. ગુરુ મહી મારે શબ્દકી લાઠી, ચેલકી મતિ અપરાધની કાઠી; ગુરુ કે ઘરકા મરમ ન પાયા, અકથ કહાંની આનંદઘન ભાયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org