________________
ભજન સન્મિત્ર રાખો મત, યા વરી વિચારૂં. વ્રજનાથસે. ૧૨. ગઈ સે તે ગઈ નાથ, ફેર નહિં કીજે; દ્વારે રહ્યો હીંગ દાસ, અપને કરી લીજે. વ્રજનાથસે. ૧૩. દાસકો સુધારી લેતુ, બહુત કહા કહિયે, આનંદઘન પરમ રીત, નાકી નિવહિયે. વ્રજનાથસેં૦ ૧૪.
પદ્યરત્ન ૬૪ મું. રાગ-વસંત અબ જાગો પરમગુરૂ પરમદેવ પ્યારે, મેટહું હમ તુમ બિચ ભેદ. ૧. આલીલાજ . નિગોરી ગમારી જાત, મુહિં આન મનાવત વિવિધ ભાત. ૨. અલિ પર નિમૂલી કુલટી કાન, મુનિ તુહિ મિલન બિચ દેત હાન. ૩. પતિ મતવારે ઔર રંગ, રમે મમતા ગણિકાકે પ્રસંગ. ૪. જબ જડ તે જડ વાસ અંત, ચિત્ત ફુલે આનંદઘન ભય વસંત પ.
પદ્યરત્ન ૬૫ મું. રાગ-સાખી રાસ સતી તારાકસા, જેસી જઈને જેસ. રમતા સુમતા કબ મિલે, ભાંગે વિરહા સોસ. ૧.
ગેડી રાગમાં -પીયા બિન કૌન મિટાવે રે, વરહવ્યથા અસરાલ. પી. ૧. નિંદ નીમાણી આંખ તેર, નાઠી મુજ દુખ દેખદીપક શિર ડોલે ખરો પ્યારે, તન થિર ઘરે ન નિમેષ. પી. ૨. સસિ સરિણ તારા જગી રે, વિનગી દામિની તેગ; રણ દયણ મતે દગો પ્યારે, મયણ સયણ વિનુ વેગ. પી. ૩. તનપિંજર ઝૂરે પ રે, ઊડી ન સકે જીવ હિંસક વિર હાનલ જાલા જલી પ્યારે, પંખ મૂલ નિરવંસ. પી. ૪. ઊસાસાર્સે વઢાઊ રે, વાદ વદે નિશિ રાંડ, મન મને ઊસાસા મની પ્યારે, હટકે ન રયણ માંડ. પી. ૫. ઈહ વિધિ છે જે ઘરધણીરે, ઉસસું રહે ઉદાસ હરવિધ આઇ પૂરી કરે પ્યારે, આનંદઘન પ્રભુ આશ. પી. ૬.
પદ્યરત્ન ૬૬ મું. રા–આશાવરી સાધુ ભાઈ અપના રૂપ જબ દેખા; સાધુ કરતા કૌન કૌન ગુની કરની, કૌન માગેગે લેખા. સા. ૧. સાધુસંગતિ અરૂ ગુરૂકી કુપાતૈ, મિટ ગઈ કુલકી રેખા; પ્રભુ આનંદઘન પરચે પાયે, ઊતર ગયે દિલ લેખા. સા૦ ૨.
પદ્યરત્ન ૬૭ મું. રાગ-આશાવરી રામ કહ રહેમાન કહો કેઈ, કાન કહે મહાદેવજી, પારસનાથ કહે કે બ્રહ્મા; સકલ બ્રહ્મ સ્વયમેવરી. રામ. ૧. ભાજન ભેદ કહાવત નાના, એક મૃત્તિકા રૂપરી; તૈસે ખંડ કપના પિત, આપ અખંઠ સરૂપરી. રામ૦ ૨ નિજ પદ રમે રામ સે કહિયે, રહિમ કરે રહેમાનરી; કરશે કરમ કાન સે કહિયે, મહાદેવ નિર્વાણરી. રામ. ૩. પરસે રૂપ પારસ રૂપ સે કહિયે બ્રહ્મ ચિહૈ સે બ્રહ્મરી. ઈહ વિધ સાધે આ૫ આનંદઘન ચેતનમય નિકમંરી રામ૦ ૪.
પધરત્ન ૬૮ મું. રાગ-આશાવરી સાધુસંગતિ બિનુ કૈસે પૈયે, પરમ મહારસ ધામરી; એ આંકણીકેટિ ઉપાય કરે જે બૌરે, અનુભવથા વિશ્ર મરી ૧ શીતલ સફલ સંત સુરપાઇપ, સેવૈ સદા સુછાંઈર; વંછિત ફલે ટલે અનવંછિત, ભવસંતાપ ભૂજાઈરી. ૨. ચતુરવિરચી વિરજન ચાહે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org