________________
૭૧૯
સઝાય અને પદ-વિભાગ વાતરે. પુ ૭. એક નાટક કરતાં થકારે, ગયાં વર્ષ દય હજાર, દેવતા મનમાં ચિંતવેરે, હવે કરે કવણ વિચારરે. પુ. ૮. સઘલે કુટુંબ પુરો થયે રે, હવે કહેશું કેહને જાય, દુગધ ઉડે મનુષ્ય લેકનીરે, હવે જાય અમારી બલાયરે. પુ૯. ઉદયરત્ન વાચક કહેર, દેવલોકની સજઝાય, ભણે ગણેને સાંભળે, તેનાં પાતક દુર પલાય. પુ. ૧૦.
૮૦ અથ શ્રી નંદિ મુનિનું ત્રિઢાલીયું, હાલ પહેલી -રાજગૃહી નગરીને વાસી, શ્રેણિક સુત સુવિલાસી હે મુનિવર વૈરાગી, નંદિષણ દેશના સુણ ભીને, ના ના કહેતા વ્રત લીન હે. મુ. ૧. ચારિત્ર નિત્ય ચકખું પાળે, સંયમ રમણીશું હાલે હે મુ. એક દિન જિન પાયે લાગી, ગેરીની અનુમતિ માગી હો. મુ. ૨, પાંગરી મુનિ વહોરવા સુધાવેદની કમ હરવા હે, મુ. ઉંચનીચ મધ્યમ કુળ મોટા, અટલે સંયમ-રસ લોટા . મુ ૩ એક ઉંચું ધવળ ઘર દેખી, મુનિવર પેઠે શુદ્ધ રાખી છે. મુ. તિહાં જઈ દીધે ધર્મલાભ, વેશ્યા કહે ઈહાં અર્થલાભ છે. મુ. ૪. મુનિ મન અભિમાનજ આન, ખેડ કરી નાંખ્યો તરણું તાણું હે મુ. સોવન વૃષ્ટિ હુઇ બાર કેડી, વેશ્યા વનિતા કહે કર જોડી હ. મુ. ૫. .
હાંલ બીજી-થે તે ઉભા રહીને અરજ અમારી સાંભળે સાધુજી, થે તે મોટા કુળના જાણી મૂકી ઘો આ મળે સાધુજી; થે તે લેઈ જાઓ સેવન કોડી ગાડાં ઉટે ભરી સાધુજી, નહિ આવે અમારે કામ ગ્રહે પાછા ફરી સાધુજી. ૧. થારાં ઉજવલ દેખી વસ્ત્ર મોહે મન મારું સાધુજી, થાર સુર પતિથી પણ રુપ અધિક છે વાહરૂ સાધુજી થારાં મૃગસમ સુન્દર નેત્રદેખી હર્ષ લાગણે સાધુજી, થારે નવલે જોબન વેષ વિરહ દુખ ભાંજણે યાધુજી, ૨, એ તે જત્ર જડિત કપાટ કુચી મેં કર ગૃહી સાધુજી; મુની વળવા લાગે જામ કે આડી ઉભી રહી સાધુ9; મેં તે ઓછી સ્ત્રીની જાતિ મતિ કહી પાછળે સાધુજી, થે તો સુગુણ ચતુરસુજાણું વિચારે આ ગળે સાધુજી. ૩. છે તે ભેગ પુરન્દર હું પણ સુંદરી સારી સાધુ, થે તે પર નવલા વેશ ઘરાણાં જતારી સાધુજી. મ ણ મુક્તાફળ મુગટ બીરાજે છેમના સાધુજી અમે સજીએ સોળ સણગાર કે પિયૂ ૨સ અંગના સાધુજી. ૪. જે હાય ચતુર સુજાણ તે કદીય ન ચૂકશે સાધુ છે, એહ અવસર સાહિબ કદિય ન આવશે સાધુજી એમ ચિંત ચિતે મોઝાર કે નન્દીવેણુ વાહલે સાધુજી; રહેવા ગણકાને ધામ કે થઈને નાહલે સાધુજી ૫.
ઢાળ ત્રીજી –ભેગ કરમ ઉઠય તસ આવ્યો, શાસન દેવીએ સંભળાવ્યો હો; મુનિવર વૈરાગી, રહ્યા બાર વર્ષ સ આવાએ, વેશ મે એકણુ પાસે છે. મુ. ૧. દશેનર દિન અને પ્રતિબુ, દિન એક મૂરખ ન બુઝે છે; મુ બુઝવતાં હુઈ બહુ વેળા ભેજ. નની થઈ અવેળા. હા, મુ. ૨. કડે વેશ્યા ઉઠે સવામી, એ દશમે ન બુઝે કામી હો. મુ. વેશ્યા વનિતા કહે ધસમસતી, આજે દશમા તુમે ડીજ હસતી હે. મુ. ૩. એહ વયણ સુશીને ચાલે, ફરી સંયમ શું મન વાળે મુ ફરી સંયમ લીધે ઉલાસે, વેશ લઈ ગયે જિન પાસે હો. મુ. ૪. તપ જ પ સંયમ કીરિયા સાધી, ઘણું જીવને હી પ્રતિબધી હે; મુ. ચારિત્ર નિત્ય ચકખું પાળી, દેવલેકે ગયે દેઈ તાળી હે મુ. ૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org