________________
સઝાય અને પદ-વિભાગ
६४३ માજી,-માયી–મછર ડાણ; ભવ–અભિનંદી ભયભર્યો, અફલ આરંભ અયાણું. મન ૯. એહવા અવગુણવંતનું જી, પદ જે અવેદ્ય કઠોર; સાધુ સંગ આગમ તજ, તે છતે ધરિ જોર. મન. ૧૦. તે છતે સહજે ટલેજ, વિષમ કુતર્ક પ્રકારનું દૂર નિકટ હાથી હણેજી, જિમ એ ભઠર વિચાર. મન૧૧. “હું પામ્યો સંશય નહીજી, મૂરખ કરે એ વિચાર; આલસુઆ ગુરૂ શિષ્યનાજી, તે તે વચન પ્રકાર. મન, ૧૨. ધી જે તે પતિઆવવુંછ, આપ-મતે અનુમાન આગમને અનુમાનથીજી, સાચું લહે સુજ્ઞાન. મન ૧૩. નહિ સર્વજ્ઞ તે આજી, તેહના જે વલી દાસ; ભગતિ દેવની પણ કહીજી, ચિત્ર અચિત્ર પ્રકાશ. મન. ૧૪. દેવ સંસારી અનેક છે, તેહની ભક્તિ વિચિત્ર; એક રાગ પર દ્વેષથીજી, એક મુગતિની અચિત્ર. મન૦ ૧૫. ઇંદ્રિયાળંગત બુદ્ધિ છેજી, જ્ઞાન છે આગમ હેત; અસંમેહ શુભ કૃતિ ગુણેજી, તેણે ફલ ભેદ સંકેત. મન૧૪. આદર કિયા–રતિ ઘણીજી, વિઘન લે મિલે લછિ જિજ્ઞાસા બુધ–સેવનાજ, શુભ કૃતિ ચિન્હ પ્રત્યાચ૭. મન, ૧૭ બુદ્ધિ કિયા ભાવ ફલ હિએ, જ્ઞાન ક્રિયા શિર અંગ; અસંમોહ કિયા દિએજી, શીધ્ર મુગતિ ફલ ચંગ. મન. ૧૮. પુદગલ રચના કારમીજી, તિહાં જસ ચિત્ત ન લીન, એક માગ તે શિવ તજી, ભેદ લહે જગ દિન મન, ૧૯. શિષ્યભણ જિન દેશનાજી, કે જન પરિણતિ ભિન્ન કે મુનિની નય દેશના, પરમાર્થથી અભિન્ન, મન૨૦. શબ્દભેદ–ઝઘડે કિજી?, પરમારથ જે એક; કહો ગંગા કહે સુરનદીજી, વતુ ફરે નહિ છેક, મન, ૨૧. ધમ ક્ષમાદિક પણ મિટે છે, પ્રગટે ધમ-સંન્યાસ; તે ઝઘડા ટા તણેજી, મુનિને કવણ અભ્યાસ? મન. ૨૨ અભિનિવેશ સઘલે ત્યજીજી, ચાર લહી જેણે દૃષ્ટિક તે લહયે હવે પાંચમીજી, મુજસ અમૃત ઘન વૃષ્ટિ. મન૦ ૨૩
ઢાલ પાંચમી. પાંચમી સ્થિરા દૃષ્ટિ-વિચાર -દષ્ટિ થિરા માંહે દર્શન નિત્ય, રત્નપ્રભા સમ જાણે રે; બ્રાંતિ નહિ વલી બેધ તે સૂક્ષમ, પ્રત્યાહાર વખાણે રે. ૧. એ ગુણ વીર તણે ન વિસારૂં, સંભારું દિન રાત રે; પશુ ટાલી સુરરૂપ કરે જે, સમકિતને અવદાત રે. એ ગુણ વીર તણે ન વિસારૂ –આંકણી. ૨. બાલ ધૂલિ ઘર લીલા સરિખી, ભવ-ચેષ્ટા ઈહાં ભાસે રે; ઋદ્ધિ વૃદ્ધિ ઘટમાં સવિ પ્રકટે, અષ્ટ મહા-સિદ્ધિ પાસે છે. એ ગુણ ૩. વિષય વિકારે ન ઈદ્રિય , તે હિાં પ્રત્યાહાર રે, કેવલ જતિ તે તત્વ પ્રકાશે, શેષ ઉપાય અસારે. એ ગુણ ૪. શીતલ ચંદનથી પણ ઉપન્ય, અગનિ દહે જિમ વનને રે ધર્મ-જનિત પણ ભેગ ઈહાં તિમ, લાગે અનિષ્ટ તે મનને રે, એ ગુણ૦ ૫. અશે હેએ કહાં અવિનાશી, પુદ્ગલજાલ તમાસી રે; ચિદાનંદઘન સુજસવિલાસી, કિમ હેય જગને આશી રે? એ ગુણ ૬.
દ્વાલ છઠ્ઠી છઠ્ઠી કાંતા દૃષ્ટિ-વિચાર:-અચપલ રોગ રહિત નિષ્ફર નહિ, અલ્પ હોય દેય નીતિ, ગંધ તે સારે કાંતિ પ્રસન્નતા, સુસ્વર પ્રથમ પ્રવૃત્તિ. ધન ધન શાસન શ્રી જિનવરતણું –એ આંકણી. ૧. ધીર પ્રભાવી રે આગલે વેગથી, મિત્રાદિક યુત ચિત્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org