________________
સજન સન્મિત્ર શ્રી પ્રભુને પંખવાનું–ગીત શ્રી જીરાજને પોંખવામાં આવે આવે સૈયરનો સાથ છદજીને પિખવાએ. ગાવે ગાવે રોહાગણ નાર છણંદજીને પંખવા. દવજ પૂજન અભિશેકમાએ કરે સામૈયામાં સાર પ્રભુજીને પધરાવતાએ, વલી વરઘોડા મોઝાર-જીણ૦ ઇંડી પડી ઘૂસરને મશલએ વૈયાને સંપૂટ કહાયજી મંગલ દ્રવ્ય કરે પુંખણુએ સંઘને મંગલ થાય–જીણું. પૂર્વે ઈન્દ્રાણીએ પંખી આએ વિધી વિનય એકતારજી હેતુ ગુરુગમ ધારીએ એ રાખવા કમર સંભાર–જીણું૦ કુકુમ અક્ષત વધાવતીએ મોતીને મોડ ધરાયજી સુંદર શીર ધરી ઘાટડીએ લળી લળી પ્રણમે પાય-જીણુંદ૦ કરણીએ ભરણ પુન્યનીએ. મલી મેલી વિનીતા વૃઘજી કરશે તરશે અનુક્રમેએ એમ કહે ખીમચંદ છણંદજીને પેખવાએ.
આંગી વખતે ગાવાનું ગીત - આજ જનને અંગે આંગી ચમકે મેતી હીરા ચાંદી કુલ મનોહર મહેકે રંગ બે રંગી લાલ સુરંગી-આજ જીનને. આજ છનને મંગલ દ્વારે. પ્રગટ્યા દીવા ઝળહળ થાયે રૂપ અનોપમ લાગે. રંગલે રંગી લાલ સુરંગ આજ શોભા જીનની જેવા કાજે દેવ લેકના દેવ આવે. નાચે દેવીના સંગે રૂમઝુમ રંગી લાલ સુરગી–આજ બાંધી હદયે ભક્તિ હીંડોળા નરનારીને બાળક ભેળા ગાવે ઉમંગે સંગે રૂમઝુમરંગી લાલ સુરંગી આજ
__ पढमं नाणं तओ दया। - અત્યાર સુધી શ્રી પોપટલાલ કેશવજી દોશી સ્થાપિત શ્રી જૈન ધામીક શિક્ષણ ટ્રસ્ટ-ફંડ'ની તમામ પ્રવૃત્તિઓ શ્રી સિદ્ધક્ષેમ જૈન બાળાશ્રમ હસ્તક સંચાલિત હતી. તે પ્રવૃત્તિઓને વિશેષ વ્યાપક બનાવી જૈન જૈનેતરોમાં જૈન ધામિંક શિક્ષણનો પ્રચાર વ્યાપક બનાવવા શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સોસાયટી' નામની સંસ્થા રજીસ્ટર થએલ છે જેને દરેક જૈન ભાઈ-બહેને ઉદાર હાથે મદદ કરે.
* *
સાયટીના ઉદેશ. પ્રજાની તિક અને આધ્યાત્મિક ઉન્નતિ સારૂ ધાર્મિક જ્ઞાનને પ્રચાર કરે.
ધાર્મિક શિક્ષણ સારૂ વર્ગવાર અભ્યાસક્રમ નક્કી કરે અને તે મુજબ પરીક્ષાઓ યોજવી. ઉચ્ચ ગુણો મેળવી ઉત્તીર્ણ થનારને ઇનામો આપી ઉત્તેજન આપવું. ભારતવર્ષની શિક્ષણ સંસ્થાઓ આ અભ્યાસકમને અપનાવી તેમના વિદ્યાથીઓ તથા વિદ્યાર્થીનીઓ છત પરીક્ષા માં જોડાય તે માટે પ્રયત્નો કરવા. સારા ધાર્મિક શિક્ષક, ગૃહપતિઓ, પ્રચારકો, તૈયાર કરવા તથા તેમને કામે લગાડવા શકય પ્રબંધ કરવો ધામિઁક શિક્ષણ માટેના પાઠયપુસ્તક તૈયાર કરાવવા તથા તેવા પ્રકારના કાર્યોમાં મદદરૂપ બનવું. વકતૃત્વ તથા નિબંધ હરિફાઇઓ, વ્યાખ્યાનમાળા અને ધાર્મિક શિક્ષણ માટે તાલીમ વર્ગો યેન વા, ધાર્મિક શિક્ષણના પ્રચાર માટે દરેક જરૂરી પ્રવૃત્તિઓ કરવી.
લી. ઓ. સેકેટરીઓ, * ચંપકલાલ ડી, સેલીસીટ૨ રસીકલાલ એન, કેરા
પ્રાણજીવનદાસ એચ. ગાંધી પોપટલાલ કે, દેશી
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org