________________
૬૦૨
સજ્જન સન્મિત્ર
પતિ વીય કખાન, ધમ ધ્યાન શુભ ખાણુ;જિ॰ ક્ષપકસેન સેના વળીજી. ૫. શુકલધ્યાન સમશેર, કમ' કટક કીચે જેર, જિ૰ ક્ષમાવિજય જિન રાજવીજી. ૬.
૭ શ્રી સુપાસજિન સ્તવન
દેહુ ગેહ સેહાવિએ, મન દેહરાસર ખાસ; સેાભાગી સાજના નિજ ગુણુ રૂચિ સિંહાસને, થાપા દેવ સુપાસ. સે૦ ૧. સમક્તિ ખારણે ખાંધીએ, તારણુ મૈત્રીભાવ; સા ગુણીજન ગુણુ અનુમેાદના, સરસ સુવાસ બનાય. સે॰ ર. કરૂણા શીતળ જળ ભરે, સવર ભૂમી સમાર, સા॰ મધ્યસ્થ ભાવના મડપે, રચના ભાવના ખાર. સેા. ૩. ચ· ચ'દ્રોદય ધમ" ધ્યાનના, પંચાચાર ચિત્રામ, સા॰ ઉત્તરગુણુ આરાધના, ઝલકે મેાતી દામ. સા ૪. આરસીએ અપ્રમત્તતા, અનુભવ કેસર ઘોળ; સા॰ ક્ષપક શ્રેણી આરાહણા, પૂજના ભક્તિની છોળ. સા॰ ૫. શુકલ ધ્યાનાનલ ધૂપીએ, ચારિત્ર માહની ચૂરી; સે॰ પ્રગટ અનંત ચતુષ્ટયી, ખિમાવિજય જિન પૂરી. ૦ ૬. ૮ શ્રી ચંદ્રપ્રભુજિન સ્તવન
શ્રી ચ'દ્રપ્રભુ જગદીશ દ્વીપે, વિશ્વપાવન નાથરે; નામ ઠવા દ્રવ્ય ભાવે, કરત લાક સનારે. શ્રી ૧. નયી ચ*દ્રનના નામે, મહુસેન મહીક‘તરે; રાણી લખમણા માત જાયે, નામ ચદ્રપ્રભુ ખ્યાતરે. શ્રી ૨. નામ જા'ગુલી મત્ર જાપે, પાપ વિષધર નાસરે; થાપના ત્રિઝુ લેાકમાંહી, પૂજતાં સુખવાસરે, શ્રી ૩. પાછલે ભવે પદ્મરાજા, યુગ'ધર મુનિ પાસરે; ગ્રહી સંયમ યોગ સાધી, વૈજય‘ત નિવાસરે. શ્રી૦ ૪. તીન અધિકા તીશ સાગર, પાળી પૂરણ આયરે; પાસ માસે કૃષ્ણે ખારસ, જનમીયા જિનરાયરે, શ્રી ૫. ગેહવાસી પણુ ઉદાસી, ભાગવી વર રાજરે; દાન વરસી દેઈ છઠ તપ, લહે વ્રત સામ્રાજ્યરે. શ્રી ૬. ધાતીયાં હળ ચ્યાર ચૂરી, ચ્યાર મહાવ્રત સૈન્યરે; સમાસરણે ભાવ જિનવર, થયા સિદ્ધ વરેણ્યરે, શ્રી ૭ સવ ક્ષેત્રે સવ કાળે, જગત વત્સલ રૂપરે ક્ષમાવિજય જિનરાજ મહિમા, પ્રગટ પુણ્ય સરૂપરે, શ્રી૦ ૮. ૯ શ્રી સુવિધિજિન સ્તવન
સુવિધિ જિન વળી વળી વિનતીજી, મીનતી કેતી કરાય; જગગુરૂ ટીમમાં રહેા, માતુર જન અકળાય. સુ॰ ૧. નાયક નજર માંડે નહીજી, પાયક કરે અરદાસ; જેહની પુંઠે જે સરજીયા, તેહને તેહની આસ. સુ॰ ૨. આપ અન'ત સુખ ભાગવેજી, તેના અસ ઘો મુજ; મિઠડુ સહુ જણે દીઠડુંજી, અવર શું ભાખીએ તુજ. સુ॰ ૩. ચણુ એક દૈત રચાયરેજી, ઉર્ણિમ કાંઈ ન થાય; હાથીના મુખથી દાણા પડેજી, કીડીનું કુટુંબ વરતાય, સુ॰ ૪. ચદ્રની ચતંદ્રિકા વિસ્તરેજી, અમૃતમાં નહિ હાથુ; ક્ષમાવિજય જિન લહેરથીજી, જગ જિન લહુત કલ્યાણુ. સુ॰ ૫.
૧૦ શ્રી શીતજિન સ્તવન
શીતલ જિન સહજાનઢી, થયા માહની કમ' નિકી; પરજાયિ બુદ્ધિ નિવારી, પરણામિક ભાવ સમરી. ૧. મનહર મિત્ર એ પ્રભુ સેવા, નઆમાંહિ દેવ ન એવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org