________________
સ્તવન સમ
૧- શ્રી શીતલન સ્તવન
શીતલ જિનપતિ સેવીચે એ, શીતલતાનેા કદ, સાહિબ શિવસુખકરૂ એ; પ્રતિ પ્રદેશ મન'ત ગુણા એ, પરગટ પુરણાન'દ. સા૦ ૧. એક પ્રદેશે નભ તણે એ, દેવ સમૂહ સુખ વ્યાપિ; સા॰ ત્રણ કાલ શૈલુ કરી એ, અસત કલપનાચે થાપિ. સા૦ ૨. ઈમ આકાશ પ્રદેશ જે એ, લેાકાલેાકના તેઠુ; સા॰ થાપતાં સ‘પૂર્ણ હાઈ એ, અન’ત ગુણુ ચે'મ એહ. સા॰ ૩. તે સુષ્ટ સમુહ તણા વળી એ, કીજે વગ ઉદાર; સા॰ તેઢુના વગ વળી કરી એ, ચેમ વગર કરા વારંવાર, સા॰ ૪. અનત વગ વગે કરી એ, વિગત સુખ સમુદાય; સા॰ અવ્યાખાધ સુખ આગળે એ, પણ અતિ ઉણુમ ાય. સા ૫. મ્લેચ્છનગર ગુણ કમિ કહે એ, અન્ય Àછપુર તેડુ; સા॰ તિમ એપમ વિષ્ણુ કિમ કહું એ, શીતજિન સુખ જે. સા૦ ૬. આવશ્યક નિયુક્તિએ, ભાગ્યે એ અધિકાર; સા॰ કરતાં સિદ્ધિભણી (તડુાંએ, ઉત્તમ અતિ નમસ્કાર, સા૦ ૭. ચેમ અનેાપમ સુખ ભાગવા એ, જિન ઉત્તમ મહારાજ; સા તે શીતલ સુખ જાચીયે' એ, પદ્માવય કહે આજ. સા૦ ૮, ૧૧ શ્રી શ્રેયાંસનિ સ્તવન
શ્રી શ્રેયાંસ જિષ્ણુદ્મની, અદશ્રુતતા ન કહાય; માહન. સ’જમ ગ્રહી કેવલ લહિ, શૈલેશીયે સહાય. માહન. શ્રી શ્રેયાંસ॰ ૧. શુષિર પૂરણથી હીનતા, ચાગ નિરોધને કાળ; મે॰હાય ત્રિભાગ અવગાહના, વિછડી કમજ જાળ, મા શ્રી ૨. વાચ્ચુ નહી સાંઠાથી, તેણે અનિશ્ચિત સ`ઠાણુ; મે॰ પ્રદેશાંતર ફરસ્યા વિના, પામ્યા લે!અગ ડાણુ. મા॰ શ્રી ૩. પ્રથમ સમય અનંતર કહ્યા, પછે પરપર સિદ્ધ; મે॰ વેત્તા સવ જગ ભાવના, પણ કોઈ પંથે ન ગિદ્ધ, મા॰ શ્રી ૪. ચિદાનન્દ નિત ભાગવા, સાદિ અનત સ્વરૂપ; મા૦ જન્મ જરા મરણે કરી, નિવે પડવું ભવ કૂપ. મે॰ શ્રી પ. માઢુક્ષયી પણ તાઠુરા, ગુણ ગાવા સમથ્થ; મ॰ પણ જ્યું શિશુ સાગર મવે; વિતરણ કરી નિજ હથ્થ, માછ શ્રી ૬. તેણે જિનવર ઉત્તમ પ્રતે; વિનતી કરીયે એઠુ; મેા નિજ પદ પદ્મ સેવક ભણી, દીજે શિવસુખ જેહ, મેા શ્રી ૭.
૫૫
૧૨ શ્રી વાસુપૂજન સ્તવન
વાસવ દ્વૈત દિએજી, વાસુપૂજ્ય જિનરાય; માનું અરૂણ વિગ્રહ કર્યાંજી, અંતર રિપુ યકાર. ગુણાકર અદભૂત હારીરે વાત, સુણતાં હૈય સુખ શાંત. ૩ ૧. અંતર રિપુ ક્રમ જય કચેkજી, પામ્યા કેત્રલજ્ઞાન, શૈલેશી કરણે દહ્યાંછ, શેષ કરમ શુભ ધ્યાન. ગુ॰ ૨. ખધન છેદાદીક થકીજી, જઇ ક્રસ્યા લાકાંત; જિહાં નિજ એક અવગાહુનાજી, તિહાં ભવ મુક્ત અન`ત ગુ॰ ૩. અવગાહના જે જે મૂળ છે, તેહમાં સિદ્ધ અન'ત; તે ુથી અસ`ખ્ય ગુણુા હોયે જી, ફરસિત જિન ભગવત; શુ ૪. અસંખ્ય પ્રદેશ અવગાહનાજી, અસખ્ય ગુણ તિણે હોય; જ્યોતિમાં જ્યાતિ મિલ્યા કરેજી, પણ સ'કીણુ ન કેાઈ. ગુ॰ ૫. સિદ્ધ બુદ્ધ પરમાતમાજી, આધિ વ્યાધિ કરી ફ્ર; અચલ અમલ નિકલ`ક તુંજી, ચિદાનંદ ભરપૂર. શુ॰ ૬. નિજ સ્વરૂપમાંહિ રમેછ, ભેળા રહેત અનંત; પદ્મવિજય તે સિદ્ધનુંજી, ઉત્તમ ધ્યાન ધરત. ગુ॰ ૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org