________________
સ્તવન સંહ
૫૮૫ વિધ થાય હો; સ આગે કિમ કીજીયે સા. તિહાં રહિ આ લુભાય હો. સ૫. જગગુરુ કરૂણા કીજીયે, સાવ ન લખે આભાર વિચાર હો; સ મુજને રાજ નિવાજશે, સારુ તે કુણ વારણહાર હો. સ. ૬. ઓળગ અનુભવ ભાવથી, સા. જાણે જાણ સુજાણ ; સહ મોહન કહે કવિ રૂપને, સાજિનજી જીવનપ્રાણ હે. ૦ ૭.
૧૧ શ્રી શ્રેયાંસજિન સ્તવન શ્રેયાંસચિન સુણે સાહેબારે; જિન દાસ તણી અરદાસ, દિલડે વસી રહ્યો, દૂર રહ્યાં જાણું નહિરે, પ્રભુ તમારે પાસ. દિ. ૧. હીરે મૃગને ક્યું મધુર આલાપ, દિવે મેરનેં પીંછ કલાપ; દિવ દૂર રહ્યા જાણે નહીરે, પ્રભુ તમારે પાસ. દિજળ થળ મહિયલ જેવાંરે જિ૦ ચિંતામણી ચઢ હાથ; દિવ્ય ઉણમ શી હવે માહરેરે, જિ. નિરખે નયણે નાથ. દિ. ૨. ચરણે તેને વિલંબિયે જિ. જેહથી સીઝે કામ ૮૦ ફેકટ શું ફેર તિહારે જીપછે નહિ પણ નામ. દિ. ૩ કૂડો કલીયુગ છેદિને રે, જી. આપ રહ્યા એકાંત, દિઠ આપવું રાખે ઘણારે, પર રાખે તે સંત. દિ. ૪. દેવ ઘણા મેં દેખિયારે, જીઆડંબર પટરાય, દિ૦ નિગય નહિ પણ સોડથી, જી. આઘા પસારે પાય. દિ. ૫. સેવકને જે નિવાજીયે રે, છ, તે તિહાં સ્થાને જાય; દિ નિપટ નિરાગી દેવતાર, જીસ્વામી પણું કિમ થાય. દિ. ૬. મેં તે તુજને આદરરે, જી ભાવે તું જાણુ મ જાણ; દિરૂપાવજય કવીરાયને, જી મેહન વચન પ્રમાણ. દિ. ૭.
૧૨ શ્રી વાસુપૂજિન સ્તવન પ્રભુજી શ્વે લાગી પૂરણ પ્રીતડી, જીવન પ્રાણ આધાર; ગિરૂઆ જિનજી હારાજ સાહેબ સુણજો હો માહરી વિનતી; દરિશણ દેજે દિલભરી સ્યામજી, અહે જગગુરુ તિરદાર. સા. ૧, ચાહીને દીજે છે ચરણની ચાકરી, ઘો અનુભવ અમ સાજ ગિ, ઈમ નવિ કીજે હો સાહેબાજી સાંભળો, કાંઈ સેવકને શિવરાજ. મિ. સા. ૨. ચૂપડ્યું છાના હે સાહિબા ન બેસીયે, કેઈ શેભા ન લહે કે ઈ. ગિ, દાસ ઉધારે છે સાહેબાજી આપણો, મ્યું હવે સુજશ સવાય મિ. સા. ૩. અરૂણ જે ઉગે છે સાહેબાજી અંબરે, નાસે તિર અધાર; ગિ, અવર દેવ સાહિબા કિકરા, મિલિયે તુ દેવ મુને સાર. ગિટ સા ૪. અવર ન ચાહે હો સાહિબાજી તુમ છતે, જિમ ચાતુક જલધાર. ગિ૨ ખટપદ ભી હો સાહેબાજ પ્રેમછ્યું, વિમ હૃદય મઝાર ગિ. સા. ૫. સાતરાજને હો સાડિબાજી અને જઈ વસ્યા, શું કરિયે તુમ પ્રીત ગિ, નિપટ નિરાગી હો જિનવરતું સહિ, એ તુમ ખોટી રીત ગિસા૬. દિલની જે વાતે હે કિશુને દાખવું. શ્રીવાસુ પૂજ્યજિનરાયોગિખીણ એક આવિ તો પડે જ સાંભળે, કાંઈ મેહન આવે દાય મિસા, ૭.
( ૧૩ શ્રી વિમલનાથજિન સ્તવન વિમલજિjદશું ગ્યાનવિધિ, મુખ છબિ શશી અવહેલેંજી; સુરવર નિરખી રૂપ અને ૫મ, હજીયે નમેષ ન મળે. વિ૦ ૧. વિનું વરાહ થઈ ઘર વસુધા, એ હવું કઈક કહે છે જી; તે વરાહ લંછન મશે પ્રભુને, ચરણે શરણ રહે છે . વિ૦ ૨. લીલા અકળ લલિત પુરૂષોત્તમ, સિદ્ધવધુ રસ ભીને; વેધક સવામીથી મિલવું હિલું, જે કઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org