________________
૨તવન સંગ્રહ વાધે, સાધક નિજ પ્રભુતા સાધેલાલ અ. પ્રભુગુણને રંગે રતતા, તે પામે અવિચલ સમતાલાલ. અ. ૬. નિજ તે જે જેહ સતેજા, જે સેવે ધરી બહુ હેજાલાલ; અ૦ શુદ્વાલ બન જે પ્રભુ ધ્યાવે, તે દેવચંદ્ર પદ પાલાલ. અ૦ ૭.
૧૧ શ્રી સ્વામીપ્રભ સ્તવન નમિ નમિ નામ વનવું, સુગુણ સ્વામી જિર્ણ નાથ; સેય સકલ જાણુગ તુમે, પ્રભુજી જ્ઞાનદિણંદ નાથ ન ૧. વર્તમાન એ જીવની, એવી પરિણિત કેમ ના જાણું હેય વિભાવને. પિણ નવિ ટે પ્રેમ. ના નવ . પર પરણિતરસ રંગતા, પર ગ્રાહકતા ભાવ; નાટ પર કરવા પર ભેગતા, યે થયે એહ સ્વભાવ. ના ન૦ ૩ વિષય કષાય અશુદ્ધતા, ન ઘટે એ નિરધાર; ના. તે પણ વંછું તેહને, કિમ તરિએ સંસાર, નાટ ન. ૪. મિથ્યા અવરતિ પ્રમુખને, નિયમે જાણું દોષ ના નટુ ગરહ વળી વળી, પણ તે પામે સ તેષ, ના. ન૦ ૫. અંત રંગ પર રમણ તા, ટલશે કિયે ઉપાય; ના આણું આરાધન વિના, કિમ ગુણબ્રિદ્ધિ થાય, ના ન૦ ૬. હવે જિનવચન પ્રસંગથી, જાણી સાધક નીતિ; ના શુદ્ધ સાધ્ય રૂચિપણે, કરીએ સાધન રીતિ. ના, નવ ૭. ભાવન રમણ પ્રભુગુણે, ગ ગુણી આપીન ના રાગ તે જિનગુણરંગમે, પ્રભુ દીઠા રતિ પીન. ના૦ ન૦ ૮ હેતુ પલટાવી સંવે, જોડ્યા ગુણો ગુણ ભક્તિ ના તેહ પ્રશસ્તપણે રમ્યા, સાધે આતમશક્તિ. ના ન૦ ૯. ધન તન મન વચના બે, જેડયા સ્વામી પાય; ના૦ બાધક કારણ વારતા, સાધક કા રણ થાય. ના ૦ ૧૦ ૧૦. આતમતા પલટાવતાં, સંવર રૂપ; ના સ્વરૂપ રસી કરે, પૂણાનંદ અનૂપ. નાન. ૧૧. વિષયકષાય જહર ટળી, અમૃત થાએ એમ; નાજે પર સિદ્ધ રૂચિ હવે, તે પ્રભુસેવા ધરી પ્રેમ ના ન૦ ૧૨, કારણ રંગી કાયને, સાધે અવસર પામીના દેવચંદ્રજિનરાજની સેવા શિવરુખ ધામ.ના ન૦ ૧૩.
૧૨ મુનિસુવ્રત જન સ્તવન - દીઠો દરિશણ શ્રી પ્રભુજીનો, સાચે લગે મન શું ભીનો; જસુ રાગે નિશગી થાયે, તેહની ભક્તિ કે ન સુહાયે. ૧. પુદગલ આશ્યારાગી અનેરા, તસુ પાસે કણ ખાયે ફેરા, જસુ ભગતે નિરભયપદ લહિયે, તેની સેવામાં થિર રહિયે. ૨. રાગી સેવકથી જે રાચે, બાહ્યભગતિ દેખીને માચે; જસુ ગુણ દાઝે તૃસ્ના આંચે, તેહને સુજસ ચતુર કિમ વાંચે. ૩. પૂરણબ્રહ્મ ને પૂર્ણાનંદિ દરશન વાન ચરણ ૨સ કદિ; સકળવિભાવ પ્રસંગ અફદિ, તેહ દેવ શમરસ મકરંદિ, ૪. તેની ભગતી ભાવભય ભાજે, નિગુણ પિણ ગુણ શક્તિ ગાજે; દાસ ભાવ પ્રભુતાને આપે, અંતરંગ કવીમલ સેવિ કાપે ૫. અધ્યાતમ સુખકારણ પૂરે, સ્વસ્વભાવ અનુભૂતિ સમૂરે; તસુ ગુણ વળગી ચેતના કીજે, પરમહદય શુદ્ધ લહિ જે. ૬. મુનિસુવ્રતપ્રભુ ભૂતા હીના, આતમ સંપતિ ભાસ ન પીના આયુરંગે ચિત્ત ધરી, દેવચંદ્રપદ શિઘ વરિજે. ૭.
૧૩ શ્રી સુમતિ જિન સ્તવન પ્રભુ શું ઈર્યું વીનવું રે લાલ, મુજ (વભાવ દુખ રીત, સાહિબાલાલા, તીન કાળના પનીરે લાલ, જાણે છે. સહુ નીતિરે. સા. પ્ર. ૧. યજ્ઞાનશું નવિ મિલે લાલ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org