________________
વન સગ્રહ
પપ
નિગેાઘે પ્રેમરે, જ॰ પૂ. થાવર ફૂલ પરિતમે, સીત્તર કાડા કાઢરે; આયર ભમ્યા પ્રભુ નવિ મિલ્યા, મિશ્રા અવિરતિ જાહિરે જ ૬. જિંગલ પણે લાગટ વચ્ચે, સ'બિજ વાસ હાર; માદર યજ્જ વણસ્ય, ભૂ જલ વાયુ મઝારરે, જ ૭. અનલ વિગલ પેજ્જતમે, તસભવ આયુ પ્રમાણુરે; શુદ્ધ તત્વ પ્રાપતિ વિના, ભદ્રકા નવ નવ ઠાણુ. જવ ૮. સાધિક સાગર સહસ્ર દે, ભોગવીયે તસ ભાવે; એક સહુસ સાધિક દધિ, પચેદ્રિ પર્દ દાવેરે. જ૦ ૯. પર પરણિત રાગી પણે, ૫૨ રસ રંગે રકતરું; પર ગ્રાહક રક્ષક પણે, પરભાગે આશક્તરે. જ૦ ૧૦. શુદ્ધ સ્વજાતિ તત્વને, બહુ માને તદ્દોનરે; તે વિજાતિ રસ તાતજી, સ્વ સ્વરૂપ રસ પીનને. જ૦ ૧૧. શ્રી સર્વાંતુબૃતિ જિનેશ્વરૂ, તારક લાયક દેવરે; તુજ ચરણે સરણે રહ્યા, ટળે અનાદિ કુટેવરે, જ ૧૨. સખલા સાહિમ એલગે, આતમ સમલા થાયરે; બાધક પરણિત સવિ ટળે, સાધક સિદ્ધ કહાયરે ૪૦ ૧૩. કારણથી કારજ હુયે, એ પરતીત અનાદિ; માહુશ આતમ સિદ્ધિના, નિમિત હેતુ પ્રભુ સાદિરે. જ૦ ૧૪. વિ સવાદન હેતુની, દ્રઢ સેવા અભ્યાસરે, દેવચ'દ્ર પદ નીપજે, પૂર્ણાનંદ વિલાસરે, જ૦ ૧૫.
૭ શ્રીધરજિન સ્તવન
સેમુખ મુખ પ્રભુને ન મળી શકયે, તે શી વાત કઢાય; જિષ્ણુ દજી. નિજ પર વીતક વાત લા સહુ, પણ મને કિમ પતિત આય. જિ॰ સે૦ ૧. ભવ્ય અભવ્ય પત્તિ અણુતતા, કૃશ્ન શુકલ પક્ષ ધાર; જિ॰ આરાધક વિરાધક રીતને, પૂછી કરત નિરધાર. જિ॰ સે॰ ૨. કિષ્ણુ કાળે કારણ કેહવે મળે, થાશે મુજને ડૉ સિદ્ધ, જિ॰ આતમ તત્વ રૂચિ નિજ રિદ્ધની, લહેશું સવ સમૃદ્ધ. જિ॰ સે॰ એક વચન જિન આગમને લડી, નીપાવ્યાં નિજ કામ. જિ॰ એતલે આગમ કારણુ સ`પજે, ઢીલ થઈ કિમ આમ. જિ॰ સે॰ ૪, શ્રીધરજિન નામે બહુ નિસ્તયા, અલ્પ પ્રયાસેડા જેઠુ; જિ॰ મુજ સરખા એતલે કારણ લઉં, ન તરે કહેા કિમ તેહ. જિ॰ સે પ. કારણુ જોગે સાથે તત્વને, વિ સમરચા ઉપાદાન; જિ॰ શ્રી જિનરાજ પ્રકાશેા મુજ પ્રતે, તેહના ક્રાણુ નિદાન જિ॰ સે॰ ૬. ભવરાગના વૈદ્ય જિનેશ્વરૂ, ભૌષધ તુજ ભક્તિ; જિ૰ દેવચંદ્રને શ્રી અરીઠુતના, છે આધાર એ વ્યક્તિ. જિ॰ સે ૭.
૮ શ્રો દત્તપ્રભુ સ્તવન
જિન સેવનતે પાચિંડા, શુદ્ધાતમ મકરંદ જિ॰ તત્વ પ્રતીત વસાત રૂતુ પ્રગટી, ગઈ શિશિરકુ પ્રતીત લલના; દુમતિ રજની લઘુ ભાડા, સદબાપ દિવસ વીત જ॰ ૧. સાધ્ય રૂચિ સુસખા મીલીહા, નિજ ગુણુ ચરચા ખેલ; ૩૦ ખાધક ભાવકી નંદના, સુધ મુખગારિકા મેલ, જિ॰ ર. પ્રભુ ગુન ગાતાં છ'દશું, વાજિંત્ર અતિશય તાન; લ॰ શુદ્ધ તત્વ બહુ માનતાડા, ખેલત પ્રભુગુન ધ્યાન. જિ॰ ૩. ગુન ખહુમાન ગુલાલસંહા, લાલ ભએ વિજીવ; લ૦ રાગ પ્રશસ્તકી ધૂમમેહ, વિભાવ વિઠારે અતીવ. જિ॰ ૪. જિનગુણુ ખેલમ ખેલતેડા, પ્રયયા નિજ ગુનખેલ. લ૦ આતમ ઘર આતમ રમેહે, સમતા સુમતિકે મેલ, જિ॰ ૫. તત્વ પ્રતીત પ્યાલે ભરયાહા; જિનવાણી રસપાન;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org