________________
૫ર
સજ્જન સન્મિત્ર મનમ ́દિરમાં પ્રભુ આવી વસેા રે, પામું પામું પરમાનંદ રે. ૬૦ ૧. પીઠમ'ધ ઈહાં કીધે સમતિવના રે, કાઢ્યો કાઢ્યો. કચરો તે બ્રાંતિ રે; કહાં અતિ ઉંચાં સાહે ચારિત્ર ચંદ્રુ રે, રૂડી રૂડી સંવર ભીત્તિ ૨, ૬૦ ૨. કવિવર ગાખે ઇહાં મેતી ઝૂમણાં, ઝૂલઈ ઝલઈ ધીશુશુ આઠ રે; ખારભાવના પંચાલી અચરજ કરે રે, કારી કારી કારણી કાઠે રે. ૬૦ ૩. ઈદ્ધાં આવી સમતારાણીશ્યુ પ્રભુ રમે રે, સારી સારી થિરતા સેજ રે; કિમ જઇ શકણ્યે એક વાર જો આવશે રે, ૨'જ્યા રયા હિયડાની હેજ ૨.૬૦ ૪. વણુ અરજ સુણી પ્રભુ મનમદિર આવિયા રે, આપે તૂઠા તૂઠા ત્રિભુવનભાણ રે; શ્રીનચવિજય વિષ્ણુધ પય સેવક ઈમ ભણે રે, તેણ પામ્યા કેહિ કલ્યાણુ રે. પ
ઉપાધ્યાય શ્રીમદ્ યાવિજયજી કૃત ચેાવીશી-બીજી સમાપ્ત, ૬૨ શ્રી દેવચંદ્રછકૃત સ્તવન ચાવિશી ૧. ઋષભદેવ જિન સ્તવન
ઋષભ જિષ્ણુદ શું પ્રીતડી, કિમ કીજે હ। ચતુર વિચાર; પ્રભુજી જઈ અલગા વસ્યા, તિહાં કિણે નવિ હા કે વચન ઉચ્ચાર. ૠ૦ ૧. કાગળ પણ પહુચે નહિ, વિ પહુંચે હા તિાં કે પરધાન; જે પહુચે તે તુમ સમે, વિ ભાખે હૈ। કાના વ્યવધાન. ૦ ૨. પ્રીત કરે તે રાગિયા, જિનવરજી હા તુમે તે વીતરાગ; પ્રીતડી જેહ અરાગીથી, ભેળવવી હા તે લેાકેાત્તર માગ ઋ॰ ૩. પ્રીતિ અનાદિની વિષ ભરી, તે રીતે હેા કરવા મુજ ભાવ; કઢવી નિરવિષ પ્રીતડી, કિશુ લાંતે હૈા કડા અને બનાવ. ૠ૦ ૪. પ્રીતિ અન"તી પર થકી; જે તાકે હા તે જોકે એઠુ; પરમ પુરૂષથી રાગતા, એકવતા હા દાખી ગુણુ ગેહુ. ઋ॰ પ. પ્રભુજીને અવલખતાં, નિજ પ્રભુતા હૈા પ્રગટે ગુણુ રાશ; દેવચંદ્રની સેવના, આપે મુજ અવિચળ સુખવાસ. ઋ૦ ૬. ૨. અજિતનાથિજન સ્તવન
જ્ઞાનાદિક ગુણુ સ`પારે, તુજ અન ́ત અપાર; તે સાંભળતાં ઉપનીર, રૂચિ તેણે પાર ઉતાર. અજિત જિન તારોરે, તારજો દિન દયાળ ૧. જે જે કારણ જેનુ રે, સામગ્રી સ’ચેગ મળતા કારજ નિપજેરે, કર્યાં તણે પ્રયેગ. અ૦ ૨. કાય`સિદ્ધ કર્તા વસુરે, લહિ કારણુ સચેગ; નિજપદ કારક પ્રભુ મિલ્યારે, હાય નિમિત્તડુ ભેગ. અ૦ ૩. અજકુળગત કેશરી લહેરે, નિજપદ સિંહ નિહાળ, તિમ પ્રભુ ભક્તે ભવિ લહેરે, આતમ શક્તિ સંભાળ. અ૦ ૪. કારણપદ કાંપણેરે, કરી આરોપ અલે; નિજપદ અથી' પ્રભુ થકીરે, કરે અનેક ઉમેદ. અ૦ ૫. એહુવા પરમાતમ પ્રભુ રે, પરમાનંદ સ્વરૂપ; સ્યાદ્વાદ સત્તા રસી ?, અમલ અખંડ અનુપ. અ૦ ૬. આરોપિત સુખ ભ્રમ ટલ્યે હૈ, ભાસ્યે અન્યાખાધ; સમાઁ અભિલાષીપણા રે, કર્તા સાધન સાધ્યું. અ૦ ૭. ગ્રાહકતા સ્વામિત્વતા રે, વ્યાપક ભાક્તાભાવ; કારણુતા કારજદા રે, સકળ બ્રહ્યું નિજ ભાવ, અ૦ ૮. શ્રદ્ધાભાસન રમણુતા રે, દાનાદિક પરિણામ; સકળ થયા સંત્તારસી હૈ, જિનવર દરસણુ પામ. અ૦ ૯. તિણે નિ†મક માણેા રે, વૈદ્ય ગેપ આધાર; દેવચંદ્ર સુખ સાગરૂ, ભાવ ધમ દાતાર. અ૦ ૧૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org