________________
પ૨૪
સજજન સન્મિત્ર પ હોય લલના ભગવતે ને જ્ઞાનને, ઉપદેશ કે હવે જે જોગ તલના. સા. ૪ જ્ઞાન પછી દિયા કહી, દશવૈકાલિક વાણુ લલના જ્ઞાન ગુણે કરી મુનિ કહ્ય, ઉત્તરાધ્યયન પ્રમાણ લલના. જ્ઞા, ૫. દીપક ઘટ દેખાવશે, ઘટથી દીપક ન દેખાય લલના અપ્રતિપાતિ ગુણ જ્ઞાન છે, મહાનિશિથે કહેવાય લલના. જ્ઞા. ૬. અધિક સર્વ પાતક થકી, અજ્ઞાની ન જાણે જ લલના આત્મસ્વરૂપ જાણ્યા વિના, ફિર જિમ જંગલ રેજ લલના. જ્ઞા, ૭. કિયા વિણ બહું સિદ્ધિ લહે, તાપસાદિક દૃષ્ટાંત લલના ગજ બેઠે મરુદેવીને, આપી મેં મુક્તિ એકાંત લલના. જ્ઞા, ૮. અજ્ઞાન વાદી એમ કહે, આપે મોક્ષ ન જ્ઞાન લલના ઉત્તર ધર્મ સંગ્રહથી, કરજે મુઝ બહુમાન લલના. જ્ઞા૦ ૯. જીવને જ્ઞાન અભેદ છેમઝ વિણ જીવ અજીવ લલના અક્ષરનો અન તમે, ભાગ ઉઘાડે સદીવ લલના. જ્ઞા, ૧૦. કિયાયે કેાઈ બાળ છે, જ્ઞાન નયે ઉજમાલ લલના સુનિને સેવવા યોગ્ય તે, બેલે ઉપદેશમાલ લલના. જ્ઞા) ૧૧. દેવાચારય મલવાદીજી, જગ જસવાદ લહંત લલના બૌધ જીત્યા મુઝ આસરે, એમ બહુ શાસે ઉદંત લલના. જ્ઞા૦ ૧૨. દેહના મેલને સારિખે, મુઝવિણ ક્રિયા બંધ લલના તીણતા જે જ્ઞાનની, તેહિજ ચરણ અબંધ લલના જ્ઞા. ૧૩,
હાલ બીજી કેડી વરસ ત૫ જપ કિરિયા કરે, ન મટે કમને પાસ રે; જ્ઞાની તે એકજ સાસ ઉસાસમાં, અનેક કર્મ કરે તાસ રે. ગુણીજન વંદે રે જ્ઞાનને લલી લલી. ૧. જ્ઞાનના ગુણને રે ઉત્તમ સંગ્રહે, બાળક માને તે વેશ રે; મધ્યમ નર કિરિયા ગુણ આદરે, પડશકે ઉપદેશ રે. ગુ૨. ચારિત્ર હણે રે ગુણે ઘણો, વંદે પૂજવે તે રે, છેડા જ્ઞાનની કિરિયા કલેશ છે, ઉપદેશમાલમાં એહ રે. ગુ. ૩. મહીયલ માહુલે રે મેલા વેશથી, બક વ્યવહારે જે ચાલે રે, જગને ઘાલે રે જ્ઞાન વિના ધધે, તે કિમ ધમને પાલે ગુ. ૪. પીપળ પાન જયા કિરિયા ગુરુ, જહાજ સમા ગુરુ જ્ઞાની રે, કિરિયા વિણ જ્ઞાની રે સિદ્ધ અનંત છે, ભગવતી અંગની વાણું રે. ગુ. ૫. મંડુક ચૂરણ જિમ જલદાગમે, કિયાયે તિમ ભાવ વાધે રે; તસ વાર કરવારે જ્ઞાનની જ્યોતિ છે, ઉપદેશપદ ઈમ સાધે રે. ગુ. ૬. એકને જાણુંગ સર્વ જાણુગ કહ્યો, એહવી છે મહારી વડાઈ રે; અવિસંવાદપણે જે જાણવું, તેહિજ સમતિ ભાઈ રે. ગુરુ ૭. જ્ઞાન વિના કહે સમક્તિ કિમ રહે, કિયા તે જ્ઞાનની દાસી રે, છઠ્ઠ તપે સુકા સેવાલ છે કહ્યા, દેખે ન સુખ અવિનાશી રે. ગુ૦ ૮. થેલી ક્રિયા છે જ્ઞાનીની ભલી, જેમ સુરવર નારીના ભાવ રે, બહલી કિરિયા રે જ્ઞાન વિના કિસી, જિમ અંધ નારીના હાવ રે. ગુરુ ૯ સહસ તેતાલીશ બશે નર બૂઝીયા, નાદિષણ શુભ ભાખે રે, જ્ઞાનીયે દીઠું રે તેહિજ વસ્તુ છે, ખર સિંગ સમ અન્ય દાખે રે. ગુ. ૧૦. કિરિયા નયને રે જ્ઞાન કહે તમે, મુઝ થકી ભિન્ન અભિન્ન રે; ભિન્ન થશો ત્યારે જડતા પામશે, અભિન્ન મુઝ માટે લીન ૨. ગુ. ૧૧. ન્યાય ન ત્રીજે રે જેહને આલંબી, જુઓ જુગતિ વિમાસી રે, એક પદ પામી ચિલાતી સુત તર્યો, જ્ઞાનથી સહુ સુખ વાસી રે. ગુ૧૨.
- હાલ ત્રીજી સમતિ નય હવે બોલ્યા વિમાસી રે, મુઝ વિણ જ્ઞાન ક્રિયા બહુ દાસી રે, મુઝ વિણ જ્ઞાન અજ્ઞાન તે જાણે રે, શુક પામત વેડીયા માને રે. ૧. મણિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org