________________
સાજન સન્મિત્ર નિજજા, કૂપ તણે રે દિલ્ડંત, કહિ કેઈ કે બુધ ભાખે, ભાવ તે વિજલ તત. સુખ૦ ૮. ઉપાદાન વશ બન્ધન કહિયું, તસ હિંસા શિર ઉપચાર પુષ્પાદિક આરમ્ભ તણે ઈમ, હેય ભાવે પરિહાર સુખ૦ ૯. જલ તરતાં જલ ઉપર મુનિને, જિમ કરૂ ણાને રે રંગ; પુપાદિક ઉપર શ્રાવકને, તિમ પૂજામાંહિ ચંગ. સુખ. ૧૦. પાત્ર દાનથી શુભ વિપાક જિમ, લહે સુબાહુ કુમાર; પહિલે ગુણકાણે ભદ્રક પણે તિમ જિન પૂજા ઉદાર સુખ. ૧૧. ઉપલક્ષણથી જિમ શીલાદિક, તિમ જિનપૂજા લીધ; મનુજઆયુ બધે તે સુબાહુ તેણે સમકિત ન પ્રસિદ્ધ. સુખ. ૧૨. મેઘજીવ ગજ શશ અનુકપ્પા, દાન સુબાહુ વિચાર પહિલે ગુણઠાણે પણ સુન્દર, તિમ જિનપૂજા પ્રકાર. સુખ૦ ૧૩. દાન દેવ પૂજાજિક સઘલાં, દ્રવ્ય તવ કહ્યાં જેહઅસદારમ્ભી તસ અધિકારી, માંડી રહે જે ગેહ, સુખ૦ ૧૪. સદારમ્ભમાં ગુણ જાણજે, અસદારમ્ભ નિવૃત્તિ અરમણિકતા ત્યાગે ભાવી, ઈમજ પ્રદેશી પ્રવૃત્તિ. સુખ૦ ૧૫. લિખિત શિશત ગણિત પ્રકાશ્યો, ત્રણે પ્રજાહિન હેત, પ્રથમ રાય શ્રી ઋષભ જિણિન્દ, તિહાં પણ એ સંકેત સુખ૦ ૧૬. યતનાએ સૂત્રે કહ્યું મુનિને, આયંકરમ ઉપદેશ; પરિણામિક બુદ્ધિ વિસ્તારે, સમજે શ્રાદ્ધ અશેષ, સુખ. ૧૭. આર્ય કાર્ય શ્રાવકનાં જે છે, તેમાં હિંસા દિઠ હેતુ વરૂપ અનુબન્ધ વિચારે, નાશ દેઈ નિજ પિઠ. સુખ૦ ૧૮. હિંસાહેતુ અયતના ભાવે, જીર વધે તે સ્વરૂપ; આણામંગ મિથ્થામતિ ભાવે, તે અનુબન્ધ વિરૂપ. સુખ૦ ૧૯. હેતુસ્વરૂપ ન હિંસા સાચી, સેવી તે અનુબન્ય; તે જમાદ્વિ પ્રમુખે ફલ પામ્યાં, કડુ આકરી બહુ ધન્ય. સુખ૦ ૨૦ સ્વરૂપથી હિંસા ન ટકે છે, સમુદ્ર જ જે સિદ્ધ વલી અપવાદ પદે જે વરતે, પણ તેણે શિવપદ લીધ. સુખ૦ ૨૧. સાવિહાર પરિ અનુબજો, નહી હિંસા જિનભક્તિ; ઈ. તે માને તેહની વા, સુજશ આગમ શક્તિ. સુખ૦ ૨૨.
હાલ પાંચમી –સાસય પરિમા અડસય માને, વિદ્વાયતન વિમાને રે, ધન ધન જિન વાણી, ટેક. પ્રભુ તે ભાષી અંગ ઉવગે, વરણુવલું તિમ રંગે રે ધન૦ ૧. કંચનમય કરતલ પદ સોહે, ભવિજનનાં મન મેહે રેધન અંક રતનમય નખ સયનેહા, લેહિતાક્ષ માથે રેહા રે. ધન, ૨. ગાત્ર યષ્ટિ કંચનમય સારી, નાભિ તે કંચન કયારી રે, ધન, રિઠ રતન રેમ જિ વિરાજે, ચુચુક કંચન છાજે રે. ધન ૩. શ્રીવચ્છ તે તપનીય વિશાલા, હેઠ તે લાલ પ્રવાલા રે, ધન દંત રફટિકમય જીહ દયાલુ, વલી તપનીયનું તાજુ રે. ધન ૪. કનક નાશિકા તિહાં સવિશેષા, લે હિતાક્ષની રેખા રે, ધન, લેહિતાક્ષ રેખિત સુવિશાલા, નયન અંક રતનાલા રે. ધનપ. અચ્છિપતિ ભમુહાવલી કીકી, રિડું રતનમય નીકી રે, ધન૦ શ્રવણ નિલાડ વટી ગુણશાલા, કચન ઝાકઝમાલા રે. ધન૬. વજ રતનમય અતિહિ સહાણ. શીશ ઘડી સુખ ખાણી રે, ધન, કેશભૂમિ તપનીય નિશા, ૬િ રતનમય કેશા રે. ધન, ૭ કે છત્ર ધરે પ્રત્યેકે, પ્રતિમા એક વિવેકે રે, ધન દેય પાસે દેય ચામર હાલે, લીલાએ જિનને ઉવારે રે. ધન ૮. નાગ ભૂત યક્ષ ને કુંડધારા, આગે દેય ઉતારા રે, ધનતે પડિયા જિન પડિમા આગે, માનું સેવા માગે છે. ધન૦ ઘંટ કલશ ભંગાર આયંસા, થાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org