________________
સજન સમિત્ર
૫ દેવગુરુને નમસ્કાર શ્રી આદીશ્વર શાંતિ નેમિ જિનને, શ્રી પાશ્વવર પ્ર; એ પાંચે જિનરાજ આજ પ્રણમું, હેતે ધરી એ વિભે; કલ્યાણે કમલા સદૈવ વિમલા, વૃદ્ધિ પમાડે અતિ; એહવા ગૌતમસ્વામી લબ્ધિ ભરીયા, આપો સદા સન્મતિ. ૧. પ્રણમી પ્રભુ વીરને પ્રથમમાં, માંગલ્યકારી સદા; બીજા શ્રી ગુરુ ગૌતમ ગણધરા, વંદે ટળે આપદા; ત્રીજા શ્રી સ્થલિભદ્રને પ્રણમીએ, કશ્યા ઘરે જે રહ્યામૂકી તેહના ભોગ ગ ગ્રહીને, સ્વર્ગ પછીથી ગયા. ૨.
૬ પ્રાતઃ સ્મરણીય શીયલવાન પંચક લબ્ધિવત ગૌતમ ગણધાર, બુધિમાંહિ શ્રી અભયકુમાર, પ્રહ ઉઠીને કરી પ્રણામ, શીતળતના લીજે નામ. પહેલા નેમિ જિનેશ્વરરાય, બાળબ્રહ્મચારી લાગું પાય, બીજા જ બૂ કુમાર મહાભાગ, રમણ આઠને કીધું ત્યાગ. ત્રીજા સ્થૂલિભદ્ર સુજાણ, કેશ્યા પ્રતિબોધિ ગુણખાણ, ચોથા સુદર્શન શેઠ ગુણવંત, જેણે કીધો ભજનો અંત. પાંચમાં વિજયશેઠ નરનાર, શીયલ પાળી ઉતર્યા ભવપાર, એ પાંચને વિનતિ કરે, ભવસાયર તે હેલા તરે.
૭ ચાર મંગલ સિદ્ધાર્થ ભૂપતિ સોહે ક્ષત્રિયકુંડે, તસ ઘેર ત્રિશલા કામિની એક ગજવર ગામિની પિોઢિય ભામિની, ચઉદ સુપન લહે જામિની એક જામિની મધે શોભતાં રે, સુપન દેખે બાલ, મયગલ વૃષભ ને કેસરી, કમલા કુસુમની માલ; ઇંદુ દિનકરદવાજા સુંદર, કલશ મંગળ રૂપ, પદ્ધસર જલનિધિ ઉત્તમ, અમર વિમાન અનૂપ. રત્નનો અંબાર ઉજવલ, વહિ નિધૂમ ત, કલ્યાણ મંગલકારી મહા, કરત જગ ઉદ્યોત; એ ચઉદ સુપન સૂચિત વિશ્વ પૂછત, સકલ સુખ દાતાર, મંગલ પહેલું બોલીએ, શ્રી વીર જગદાધાર. ૧. મગધ દેશમાં નારી રાજગૃહિ, શ્રેણિક નામે નરેસરુ એ, ધનવર કુવર ગામ વચ્ચે તિહાં, વસુભૂતિ વિપ્ર મનોહર એ; મનહર તસ માનિની, પૃથિવી નામે નાર, ઇંદ્રભૂતિ આદેય છે, ત્રણ પુત્ર તેહને સાર; યજ્ઞકમં તેણે આદયું, બહુ વિપ્રને સમુદાય, તેણે સામે તિહાં સમેસર્યા, ચિવશમા જિનરાય. ઉપદેશ તેહને સાંભલી, લીધો સંજમ ભાર, અગીયાર ગણધર થાપીયા, શ્રી વીરે તેણી વાર, ઇંદ્રભૂતિ ગુરુ ભગતે થે, મહાલબ્ધિ તણો ભંડાર, મંગલ બીજું બોલીયે, શ્રી ચૈતમ પ્રથમ ગણધાર. ૨. નદ નરિંદને પાટલી પુરવરે, શકહાલ નામે મંત્રી સરુ એ, લાલદે તસ નારી અનુપમ, શીયલવતી બહુ સુખકરુ એ, સુખકરુ સંતાન નવ દય-પુત્ર પુત્રી સાત, શીલવતમાં શિરોમણિ, ધૂલિભદ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org