________________
૩૭.
સજજના સમગ્ર ૭. શ્રી રુષભાનન જિન સ્તવન.
(વીરારે ગેડી પાસને–એ દેશી.) શ્રી ઋષભાનન વાંદીયે. અચલ અનંત ગુણવાસ; જિનવર. લાયક ચારિત્ર ભેગથી, - જ્ઞાનાનંદ વિલાસ. જિ. શ્રી. ૧. જે પ્રસન્ન પ્રભુ મુખ ગ્રહે, તેહિજ નયન પ્રધાન જિ૦ જે જિનવરને નામીયે મસ્તક તેહ પ્રમાણુ. જિ૦ શ્રી. ૨. અરિહા પદકજ અરચીયે, સલાહી જે તે હથ્થ; જિ. પ્રભુગુણ ચિંતનમે રમે, તેહ જનમ સુથ્થ. જિ. શ્રી. ૩. જાણે છો સહુ જીવની, સાધિક બાધિક ભાત; જિપણ શ્રીમુખથી સાંભળે, મન પામે નિરાંત. જિ શ્રી ૪. તીન કાળ જાણગ ભણી, શું કહિયે વારંવાર જિ. પૂર્ણાનંદિ પ્રભુતણે, ધ્યાન તે પરમ આધાર. જિ. ૫. કારણથી કારજ હવે, એ શ્રીજિન મુખ વાણ જિ. પુષ્ટ હેતુ મુજ સિદ્ધતા, જાણે કીધ પ્રમાણ. જિ. ૬. શુદ્ધ તત્વ નિજ સંપદા, જ્યાં લગે પુણ ન થાય. જિત્યાં લગે જગ ગુરૂદેવના, એવું ચરણ સદાય. જિશ્રી ૭. કારજ પણ કરયા વિના, કારણ કેમ મુકાય; જિ- કાયરૂચિ કારણુતા, સેવે શુદ્ધ ઉપાય. જિ. શ્રી. ૮. જ્ઞાન ચરણ સંપુર્ણતા, અવ્યાબાધ અમાય; જિ. દેવચંદ્ર પદ પામીયે, શ્રી જિનારાજ પસાય. જિશ્રી રૂ.
૮. શ્રી અનંત વીરજજિન સ્તવન. અને તવીરજ જિનરાજન, શુચિ વીરજ પરમ અનંતરે; નિજ આતમ ભાવે પર Uો, ગુણ વૃત્તિ વરતાવંતરે, મન મોહ્યો અહારો પ્રભુ ગુણે. ૧. યદ્યપિ જીવ સહુ સદા, વીરજ ગુણ સત્તાવતરે; પણ કમે આવૃત તથા, બાળ બાધક ભાવ લહંતરે. મ૨. અ૮૫ વીરજ ક્ષયે પશમ અ છે, અવિભાગ વરગણારૂપરે; પુડુગગુણ એમ અસંખથી, થાયે ગ સથાન સરૂપરે. ૩. સુહમ નિગોદી જીવથી, જેસન્નીવર પwત્તરે, ગનાં ઠાણ અસંખછે, તર1મમાં પરાયત્તરે, ૪. સંયમને ચુંગે વીર્યતે, તુહે કીધે પંડિત દક્ષસાધ્યરસી સાધકપણે, અભિસંધ રખે નિજ લક્ષરે. મ. ૫. અભિસંધિ અબંધક નીપને, અનભિસંધિ અબંધક થાયરે થિર એકતત્વતા વરતતે, તે લાયકશક્તિ સમાયરે. ૬. ચક્રભ્રમન નાય સંચગતા, તજિ કીધ અગી ધામરે; અકરણ વય અન તતા, નિજગુણ સહકાર અકામરે. ૭. શુદ્ધઅચલ નિજવિયની, નિરૂપાધિક શકિત અનંતરે તે પ્રગટી મેં જાણી સહી, વિણ તુમહિ જ દેવ મહંત. મ. ૮. તુજ જ્ઞાને ચેતના અનુગામી, મુજ વીર્ય સ્વરૂપ સમાયરે, પંડિત ક્ષાયકતા પામશે, એ પૂરણ સિદ્ધિ ઉપાય. મ૦ ૯ નાયક તારક તું ધણી, સેવનથી આતમ શુદ્ધ, દેવચંદ્રપદ સંપજે, વરપરમાણંદ સમૃદ્ધરે. ૧૦.
૯ શ્રી સરપ્રભજિન સ્તવન.
(દેશી કડખાની.) સૂરજગદીશની તીક્ષણ અતિ સૂરતા, તિણે ચિરકાલને હજી. ભાવસ્યાદ્વાદતા શુદ્ધ પરગાસકરી, નીપને પરમપદ જગવદીતે. સૂ૦ ૧. પ્રથમ મિથ્યાત્વ હણિ શુદ્ધદંસણનિપુણ, પ્રગટ કરિ જેણઅવિરતિ પ્રણાસી. શુદ્ધ ચારિત્ર ગતવયે એકત્વથી, પરણતિ કલુ
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org