________________
સ્તર્યન સગ્રહ
૩૭
સ્વસ્તિક લછન જિન જગ મેહેરે; વિ! અજિતવીય જિન વ`દો. ૧. શજ પાલ કુળ મુગટ નગીના, માત નિનિકા જાયા; રતનમાળા રાણીને વજ્રભ, પરતક્ષ સુરમણિ પાચારે. ભ૰ ૨. દુજનશુ' કરી જે હુએ દૂષણ, હુયે તસ શોષણ ઇક્હા; એહુવા સાહિબના ગુણુ ગાઈ, પવિત્ર કરૂ' હું જીહારે. ભ૦ ૩. પ્રભુ-ગુણગણુ ગંગાજળે ન્હા, કીયા કમ'મળ દૂર;સ્નાતક પદ્ય જિન ભગતે લહિયે, ચિદાન`દ ભરપૂરરે. ભ૦ ૪. જે સ'સગ' અભેદ્યા રોપે, સમાપત્તિ મુનિ માને; તે જિનવર ગુણુ ઘુણતાં લહુિયે, જ્ઞાન ધ્યાન લય તાને. ભ૦ ૫. સ્પ’જ્ઞાન ઇશિપરે અનુભવતાં, દેખીએ નિજરૂપ; સકળ જોગ જીવન તે પામી, નિસ્તરિયે ભવકૂપરે. ભ॰ ૬. શરણુ-ત્રાણ-આલંબન જિનજી, કાઈ નહી તસ તાલે; શ્રીનયવિજયવિબુધયસેવક, વાચક જશ ઈમ ખેલેરે, ભ॰ છ ઇતિ ઉપાધ્યાય શ્રીમદ્ વિજયજી કૃત વિહરમાન જિન–વીશી સ’પૂ.
શ્રી દેવચંદ્રજી કૃત વિહરમાન જિન વીશી ૧ શ્રી સીમંધરનિ સ્તવન
સ્તવને
શ્રી સીમ`ધર જિનવર સ્વામી, વિનતડી અવધાર; શુદ્ધધમ' પ્રગટ્યો જે તુમચા, પ્રગટયા તેહુ અમ્હારો રે સ્વામી; વિનવીચે મનરગે. ૧. જે પરિણામિક ધમ તુમારો, તેહવેા અાચા ધમ; શ્રદ્ધાભાસન રમણુ વિયેાગે, વલખ્યા વિભાવ અધમરે, સ્વામી વિ૦ ૨. વસ્તુ સ્વભાવ સ્વાતિ તેહને, મૂળ અભાવ ન થાય; પવિભાવ અનુગત પરિણતથી, કરમે તે અવરાયરે, સ્વામી વિ॰ ૩. જે વિભાવ તે પણ નૈમિત્તિક, સતતિભાવ અનાદિ, પરનિમિત તે વિષય સંગાદિક, તે સંગે સ્યારેિ. સ્વામીવિ॰ ૪. અશુદ્ધ નિમિત્ત એ સંસરતા, અત્તાકત્તા પરના; શુદ્ધ નિમિત્ત રમે જખ ચિંધન, કરતા ભેાકતા ઘરનારે, સ્વામી વિ૦ ૫. જેહના ધમ' અનંતા પ્રગટયા, જે નિજ પરણિત વરીયા; પરમાતમજિનદેવ અમેાહી, જ્ઞાનાદિક ગુણદરિયે રે, સ્વામી વિ ૬. આલંબન ઉપદેશ કરી તે, શ્રીસીમ`ધર દેવ; લજીયે શુદ્ધનિ મિત્ત અનાપમ, તજીયે ભવભય ટેવ, સ્વામી વિ॰ છ. શુદ્ધદેવ આલ‘ખન કરતાં, પરહરીયે પરભાવ; આતમધમ રમણુ અનુભવતાં, પ્રગટે આતમ ભાવરે, સ્વામી વિ૦ ૮. આતમગુણ નિરમલ નિપજતાં, ધ્યાનસમાધિ સભાવે; પૂણાનદ સિદ્ધતા સાખી, દેવચંદ્રપદ પાવેરે સ્વામી. વિ॰ ૯.
૨ શ્રી યુગમ`ધરજિન સ્તવન. (દેશી નારાયણાની. )
શ્રીયુગમ ́ધર વીનવુ રે, વીનતડી અવધારરે; યાળરાય. અ પરપરણિતિ ર‘ગીરે, મુજને નાથ ઉગારરે. ૪૦ શ્રી॰ ૧. કારક ગ્રાહક ભાગ્યતારે, મેં કીધી મહારાયરે; ૪૦ પશુ તુજ સરિખા પ્રશ્ન લહિર, સાચી વાત કહાયરે. ૪૦ શ્રી॰ ૨. યદ્યપિ મૂળસ્વભાવગેરે, પકતૃત્વવિભાવ; ૪૦ અસ્તિધર્મ એ માહરારે, એહુનેાતઋઅભાવરે. ૬૦ શ્રી. ૩. પરપરણામિકતાદશારે, લહિ પરકારણયગરે; દ ચેતના પરગત થઇરે, રાચી પુદગલ ભાગરે; દ॰ શ્રી ૪. અશુદ્ધનિમિત્ત તે જઅચ્છેરે; વીરય શક્તિ વિહીનરે; ૪૦ તું તે વીરજ જ્ઞાનથીરે, સુખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org