________________
સ્તવત સંગ્રહ
૩૫ લ છન સુખકદ લાલરે. ભ. ૧. પ્રવિજય વિજયાપુરી, કરે વિહાર ઉચ્છાહ લાલરે પૂરવ અરઘે પુખરે, ગધસેનાને નાહ લાલરે. ભ૦ ૨. કાગળ લખવે કારમો, આવે જે દુરજન હાથ લાલરે, અણમિલવું દુરંત રે, ચિત્ત ફિરે તુમ સાથ લાલરે. ભુલ ૩, કિસી ઈસારત કીજીયે, તમે જાણો છે જગભાવ લાલરે, સાહિબ જાણ અજાણને, સાહસં કરે પ્રસ્તાવ લાલરે. ભ૦ ૪. ખિજમતમાં ખામી નહી, મેલ ને મનમાં કેય લાલ, કરૂણાપૂર લોયણે, સાહસું કાંઈ ન જેય લાલરે. ભુલ ૫. આસંગે મોટા તણ, કુંજર ગ્રહ કાન લાલરે; વાચક જશ કહે વિનતિ, ભગતિ વસે મુજ માન લાલરે. ભુ. ૬.
૧૫ શ્રી ઇશ્વર જિન–સ્તવન.
[રાજા જે નિલે–એ દેશી.]. (અથવા–કી સવા ચેલા બાબુ કીસકા હે પુત્ત–એ દેશી) નૃપ ગજસેન જશોદા માત, નંદન ઈશ્વર ગુણ અવદાસ; સ્વામી સેવીએ પુષ્કરવાર પૂરવાર કચ્છ, વિજય સુસીમા નયરી અ૭. સ્વા૧. શશી લંછન પ્રભુ કરેરે વિહાર, રાણી ભદ્રાવતીને ભરતાર; સ્વા. જે પામે પ્રભુનો દીદાર, ધન ધન તે નરને અવતાર.
સ્વા ૨. ધન તે તન જિન નમીએ પાય, ધન તે મન જે પ્રભુગુણ થાય; સ્વા. ધન તે છતા પ્રભુ ગુણ ગાય, ધન્ય તે વેળા વંદન થાય. સ્વા. ૩. અણમિલ ઉતકઠા જેર, મિલવે વિરહ તણે ભય સર; સ્વા. અંતરંગ મિલ જઉ છાંહ, શેકવિરહ જિમ દ્વરે પલાય. સ્વા. ૪. તું માતા તું બંધવ મુજ, તુંહી પિતા તુંજશું મુજ ગુજ, વા શ્રીનયવિજય વિબુધને શીશ, વાચક જશ કહે પૂરો જગીશ. સ્વા. ૫
૧૬ શ્રી નેમિપ્રભુ જિન–સ્તવન. | [થારે માથે પચરંગી પાઘ સોનારે છોગલે મારૂછ-એ દેશી.] (અથવા-આજ હે થારે કેસરી કસબી ને વાગે મેહરી રે મારૂછ–એ દેશી).
પુષ્કરવાર પૂરવ અરધ દિવાજે રાજેરે સાહિબ છે. નલિનાવતી વિજયે નયરી અધ્યા છાજેરે સા, પ્રભુ વીરનરેસર-વંશ-દિણેસર થાઈએરે; સા સેનાસુત સાચે ગુણ જાએ ગાઈએરે. સા. ૧. મોહની મનવલ્લભ દરસન દુરલભ જાસરે, સા. રવિચરણ ઉપાસી કિરણ વિલાસી ખાસ; સા ભવિજનમનરંજન ભાવઠભંજન ભગવંતરે, નેમિપ્રભુ વંદું પાપનિકંદું તતરે. સા. ૨. ઘર સુરત, ફળીયે સુરમણિ મીલીઓ હાથરે, સા કરી કરૂણા પૂરી અદ્ય ચુરી જગનાથ; સા અમિએ ઘન વૂડા વળી તથા સવિ દેવરે, સા. શિવગામી પામી જો મેં તુજ પદ સેવરે સા૩. ગગાજલ ના હ. ઉમાહ્ય આજરે, સારા ગુરૂ સંગત સારી હારી વધારી લાજ રે સા મુહં માગ્યા જાગ્યા પૂરવ પુન્ય અંકુરરે. સારુ મન લીને કી તુજ ગુણ પ્રેમ પંરરે. સા. ૪. તું દેલતતાતા તું જગત્રાતા મહારાજ રે, સા• ભવસાયર તારો સારો વાંછિત કાજ રે; સા દુઃખચૂરણ પૂરણ કીજે સયલ જગૌશરે, સા. અદા પ્રકારો છીનચવિજયસૂચીશ. માત્ર ૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org