________________
સજજન સન્મિત્ર
આઠ ત્રિગુણ (૨૪) જિનવરતણી, નિત્ય કીજે સેવા, વહાલી મુજમન અતિ ઘણી, જેમ ગજ મનરેવા. ૧. પ્રતિહારજ આઠશું, ઠકુરાઈ છાજે, આઠે મંગળ આગળ, જેહને વળી રાજે. ૨, ભાંજે ભય આઠમેટકા એ, આઠ કમ કરે દૂર, આઠમ દિન આરાધતાં, જ્ઞાનવિમલ ભરપુર. ૩.
૩૭ મિાન એકાદશીનું ચિત્યવંદન
શાસનનાયકવીરજી, પ્રભુ કેવલ પાયે; સંઘ ચતુર્વિધ સ્થાપવા, મહસેનવના આયે. ૧. માધવ સિત એકાદશી, સોમલ દ્વિજ યજ્ઞ; ઈંદ્રભૂતિઆદે મળ્યા; એકાદશી વિજ્ઞ. ૨. એકાદશસે ચઉ ગુણે, તેનો પરિવાર વેદસરથ અવળે કરે, મન અભિમાન અપાર. ૩. જીવાદિકસંશય હરી, એકાદશ ગણધાર; વિરે સ્થાપ્યા વંદીએ, જિનશાસન જયકાર. ૪. મલિજન્મ અર મલિલ પાસ, વર ચરણવિલાસી, રાષભ અજિત સુમતિ નમિ, મલિ ઘનઘાતિવિનાશી. ૫. પદ્મપ્રભ શિવવાસ પાસ, ભવભવના તેડી; એકાદશીદિન આપણું, અદ્ધિ સઘળી જે.ડી. ૬. દશ ક્ષેત્રે તિહુ કાળનાં, ત્રણસેં કલ્યાણ વર્ષ અગ્યાર એકાદશી, આરાધો વર નાણ. ૭. અગીઆર અંગ લખાવીએ, એકાદશ પાઠાં; પંજણી ઠવણું વીંટણું, મસી કાગળ કાઠાં. ૮. અગિયાર અગ્રત છાંડવા એ, વહ પહિમા અગિયાર ખિમાવિજય જિનશાસને, સફળ કરે અવતાર. ૯
- શીવનાયક જગ જ, વર્ધમાન જગ ઇશ; આતમહિતને કારણે, પ્રણમું પરમ મુનીશ. ૧. ખટ પરવી જેણે વર્ણવી, તેમાં અધિકી જેહ; એકાદશી સમ કે નહી, આરાધો ગુણ ગેહ. ૨. માગસર સુદ એકાદશી, આરાધે શિવલાસ, કલ્યાણક નેવું જિનતણુ, એક સે ને પચાસ. ૩. મહાયશ સર્વાનુભૂતિ, શ્રીધર નમિ મલિ અરનાથ;
વયંપ્રભ દેવકૃત ઉદય, મલિયા શિવપુર સાથ. ૪. અકલક શુભંકર સુપ્રતાપ, શ્રદ્ધાન્દ્ર ગુણ ગાંગીક સાંપ્રત મુનિ વિશિષ્ઠ જિન, પામ્યા પુન્યની નીક. ૫. સુમદુ વ્યકત કલાસત, અરણ્ય પેગ અમેગ; પરમ સુધારતિ નિકસે તેમ, પામ્યા શિવસાગ. ૬. સર્વાથ હરિભદ્ર મગધાધિપ, પ્રયચ્છ અક્ષોભ મલયસિંહ દિનરૂક ધનદ પૌષધ તથા, જપતાં સફથી જિહ. ૭ પ્રલંબ ચરિત્ર નિધિ પ્રશમરાજિત, સ્વામિ વિપરીત પ્રસાદ અઘટિત બ્રણેન્દ્ર રુષભચંદ્ર, સમર્થ શિવ આસ્વાદ. ૮. દયાંત અભિનંદન રનેશનાથ, રયામકે મરુદેવ અતિ પાશ્વ નંદિષેણ વ્રતધર નિર્વાણુ તથા, થાયે શિવસુખ આશ. ૯. સ દય ત્રિવિક્રમ નરસિહ, ક્ષેમત સેલેષિવ કામનાથ; મુનિનાથ ચન્દાહ દિલોદિત્ય મવિયે શિવપુર સાથ ૧૦. અષ્ટાદ્ધિક વણિક ઉદયનાથ, તમે કદ સાયકાલ ખેમંત; નિર્વાણુ રવિરાજ પ્રથમ, નમતાં દુખનો અંત. ૧૧. પુરૂરવાસ અવબોધ વિકમેંદ્ર; સીત હરદેવ નકકેશ, મહામગેન્દ્ર અશેચિત ધર્મો, સંભારે નામ નિવેશ. ૧૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org