________________
ર૭૪
સજન સભિવ
પુરૂષોત્તમ પરમાતમા, પરમ તિ પરધાન; પરમાનંદ સ્વરૂપ રૂપ, જગતમાં નહી ઉપમાન. ૧. મરકત રત્ન સમાન વાન, તનુ કાતિ બિરાજે; મુખ સોભા શ્રીકાર દેખી, વિદ્યુમંડળ લાજે. ૨. ઇંદ્રવર દલ નયન સયલ, જન આણંદકારી, કુભાય કુલ ભાણ ભાલ, દીધિત મને હારી. ૩. સુરવધુ નરવધુ મલ્લિ મણિ, જિનગુણ ગણ ગાતી; ભકિત કરે ગુણવતની, મિથ્યા અઘ ઘાલી. ૪. મલ્લિ જિણ પદ પદ્મની એ, નિત્ય સેવા કરે જેહ; રૂપવિજય પદ સંપદા. નિશ્ચય પામે તેહ, ૫.
૮. શ્રો. નમિનાથ જિન ચિત્યવંદન સકલ મંગલ કેલિ કમલા, મદિર ગુણ સુંદર, વર કનક વર્ણ સુપણું પતિ જસ, ચરણ સેવે મનહરં; અમરાવતી સમ નયરી મિથિલા, રાજ્ય ભાર ધુરાધરં; પ્રણમામિ શ્રી નમિનાથ જિનવર, ચરણ પંકજ સુખક. ૧. ગજ વાજિ ચંદનદેશ પર ધન ત્યાગ કરી ત્રિભુવન ધણી; ત્રણશે અઠયાશી કેડ ઉપર, દિએ લખ એ શી ધણ, દીવાર જનની જનક નામાંકિત, દીયે ઈછિત જિનવર; પ્રણવ ૨. સહ પ્ર વન માં સડસ નર યુત, સૌમ્ય ભાવ સમાચરે; નર ક્ષેત્ર સંસી ભાવ વેદી; જ્ઞાન મનઃ પર્યાવ રે; અપ્રમત્ત ભાવે ઘાતિ ચઉખય, લડે કેવલ દિનકર પ્રસૂ૦ ૩. તવ સકલ સુરપતિ ભક્તિ નતિ કરી, તીર્થપતિ ગુણ ઉચ્ચરે જય જગત જંતુ જાત કરુણવંત ત્રિભુવન શિરે; જય અકલ અચલ અનત અનુપમ, ભવ્ય જન મન ભયહરં; પ્રણ૦ ૪. સપ્તદશ જસ ધરા મુનિ, સહસ વિશતિ ગુણનીલા; સહસ એકતાલીશ સાહણ, સેલસે કેવલી ભલા, જિનરાજ ઉત્તમ પદની પરે, રૂપવિજય સુહકર, પ્રણ૦ ૫.
૯ શ્રી. નેમિ જિન ચિત્યવંદન.
સમુદ્રવિજય કુલ ચંદ નંદ, શિવ દેવી જાયા; યાદવવંશ નભોમણિ, સૌરીપુર ઠાયા. ૧. બ લકી બ્રહ્મચર્ય પર, ગત માર પ્રચારક ભક્તા નિજ અ.નિમક ગુણ, ત્યાગી સંસાર. ૨. નિ:કારણ જગજીવન એ, આશાનો વિશ્રામ; દીન દયાલ શિરામણિ, પૂરણ સુરતરુ કામ. ૩. પશુ આ પુકાર સુણ કરી, છાંડી ગુડ વાસ તક્ષણ સંયમ આદરી, કરી કર્મને નાશ. ૪. કેવલ શ્રી પામી કરી એ, પહેતા મુક્તિ મઝાર; જન્મ મરણ ભય ટાલવા, જ્ઞાન સદા સુખકાર. ૫.
બાવીશમા શ્રી નેમિનાથ, નિત્ય ઉઠી વદે; સમુદ્રવિજય સુત ભાનુ સમ, ભવિ જન સુખ કેદ. ૧. સઘન શ્યામ ઘતિ દેહની, દશ ધનુષ્ય શરીર, અમિત કાંતિ યાદવ ધણું, ભાંજે ભવ તીર. ૨. રામતી રમણી તજી એ, બ્રહ્મચર્ય ધર ધીર; શિવ રમણી સુખ વિલસતા, ભૂપ નમે ધરી ધીર. ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org