________________
ચૈત્યવદના
૨૯
વ્યતર ન્યાતિષિમાં ૧લી એ, જિન ભવન અપાર; તે ભવિ નિત્ય વંદન કરી, જેમ પામેા ભત્ર પાર. ૬. તિર્યાં લેાકે શાશ્વતા, શ્રી જિન ભવન વિશાળ; ખત્રીશસે ને એગણુસાર, વંદું થઈ ઊજમાળ છ લાખ ત્રણ એકાણું સહસ, ત્રણસે વિશ મનેાહાર; જિન પડિમા એ શાશ્ર્વતા, નિત્ય નિત્ય કરું જુડ્ડાર. ૮. ત્રણ ભુવન માંહે વલી એ, નામાદિક જિન સાર; સિદ્ધ અનંતા વદીયે, મહેાદય પદ દાતર. ૯.
૨
વંદુ જિનવર વિહરમાન, સીમધર સ્વામી; કેત્રલ કમલા કાંત દાંત, કરુણા રસ ધામી. ૧. કચનગિરિ સમ દેહુકાંત, વૃષભ લંછન પાય; ચારાશી લખ પૂર્વ' આય, સેવિત સુર રાય. ૨. છઠુ ભત્ત સયમ લીયે એ, પુંડરિકગિરી ભાણ; પ્રભુ દ્યો દરસણુ સ‘પદ્મા,
કારણું પરમ કલ્યાણ. ૩.
૩
સીમંધર યુગમધર પ્રભુ, બહુ સુખાડું ચાર; જ બુદ્વીપ વિદેહમાં, વિચરે જગદાધાર. ૧. સુજાત સાહેબ ને સ્વય·પ્રમુ, સમાનન ગુણમાલ; અનતવીય ને સુરપ્રભુ, દશમાં દેવ વિશાલ. ૨. વજ્રધર ચંદ્રાનન નનું, ધાતકીખડ માજાર; અષ્ટકમ' નિવારવા, વહુ વાર હજાર. ૩. ચંદ્રમાડુ ને ભુજંગ પ્રભુ, નમી ઈશ્વર વીરસેન; મહાભદ્ર ને દેવજશા, અજિતવીય નામેન. ૪. આઠે પુષ્કરામાં, અષ્ટમી ગતિ દાતાર; વિજય અહ નવ ચવિશમી, પશુ ત્રિશમી કીરતાર. ૫. જગનાયક જગદીશ્વરુ એ, જગ અથવ હિતકાર; વિહરમાનને વદતા, જીવ લહે ભવપાર. ૬.
૪
શ્રી સીમધર વીતરાગ, ત્રિભુવન તુમે ઉપગારી, શ્રીશ્રેયાંસ પિતા કુળે, બહુ શાભા તુમારી. ૧. ધન્ય ધન્ય માતા સત્યકી, જેણે જાયે! જયકારી, વૃષભલઈને વિશજમાન, વન્દે નરનારી. ૨. ધનુષ પાંચસે દેહડીએ, સોહીએ સાવન વાન; ક્રીત્તિ'વિજય ઉવજ્ઝાયના, વિનય ધરે તુમ ધ્યાન. ૩.
૫
સીમધર ૫રમાતમા, શિવસુખના દાતા; પુસ્ખલવવિજયે જા, સવ જીવનાં ત્રાતા. ૧. પૂર્વ' વિદેહ પુંડરિકગિરી-નયરીએ સાહે; શ્રી શ્રેયાંસ રાજા તિહાં, ભવિષ્ણુનાં મન માહે, ૨. ચઉદ સુપન નિર્માંળ લહી, સત્યકી રાણી માત; કુંથુ અર જિન અ`તરે, સીમધરજિન જાત. ૩. અનુક્રમે પ્રભુ જનમિયા, વળી યૌવન પાવે; માત પિતા હરખે કરી, રિાણી પરણાવે. ૪. ભેાગવી સુખ સંસારનાં, સંજમ મન લાવે, મુનિસુવ્રત નમિ અ‘તરે, દીક્ષા પ્રભુ પાવે. પ. ઘાતી કમ'ના ક્ષય કરી, પામ્યા કેવળનાણ વૃષભન્ન છતે શોભતા, સવ ભાવના જાણુ. ૬. ચાથી જસ ગણુધા, મુનિવર એક સેા કાડ; ત્રણ ભુવનમાં વતાં, નહીં કેઈ એહુની જોડ. ૭. દેશ લાખ કાં કેવળી, પ્રભુજીના પરિવાર; એક સમય ત્રણ કાળના, જાણે સવ' વિચાર. ૮. ઉડ્ડય પેઢાલ જિનાંતરે એ, થાશે જિનવર સિદ્ધ; જયવિજય ગુરુ પ્રણમતાં, શુભ વછિત પળ લીધ. હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org