________________
પંચ પ્રાત મણદિ સૂત્ર અક્ષર કાને માત્રાએ અધિકે ઓછા ભ. સૂત્ર કૂડું કહ્યું, અર્થ ફૂડે કહ્યો, તદુભય કુડાં કહ્યાં, ભણને વિચાર્યા. સાધુતણે ધમે-કાજો અણુઉદ્ધયે,દાંડે અણપડિલેહે વસતિ અણુશધે, અણુપસે, અસઝાય અજઝાય માંહે શ્રીદશવૈકાલિક પ્રમુખ સિદ્ધાંત ભયે,ગ. શ્રાવકતણે ધર્મો-સ્થવિરાવલિ પડિકમણ, ઉપદેશમાળા, પ્રમુખ સિદ્ધાંત ભયે, ગ. કાળવેળાએ કાજે અણુઉદ્ધયે પઢ. જ્ઞાને પગરણ પાટી, પથી, ઠવણ, કવલી, નવકારવાળી, સાપડા, સાપડી, દસ્તરી, વહી, ળિયા પ્રમુખ પ્રત્યે પગ લાગે, થ્રેક લાગ્યું, થુંકે કરી અક્ષર માંજ, એશીસે ધર્યો, કહે છતાં આહાર-નિહાર કીધે. જ્ઞાનદ્રવ્ય ભક્ષતાં ઉપેક્ષા કીધી. પ્રજ્ઞાપરાધે વિણા, વિણસતાં ઉવેખે. છતી શક્તિએ સારૂ સંભાળ ન કીધી. જ્ઞાનવંતપ્રત્યે દ્વેષ, મત્સર ચિંત. અવજ્ઞા, આશાતના કીધી. કઈ પ્રત્યે ભણતાં ગણતાં અંતરાય કીધે. આપણા જાણપણાતણે ગર્વ ચિંતવ્યો. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાવજ્ઞાન, કેવળજ્ઞાન. એ પંચવિધ જ્ઞાનતણ અસદહણ કીધી, કઈ તતડે બેબો હસ્યો, વિતકર્યો. અન્યથા પ્રરૂપણા કીધી. જ્ઞાનાચાર વ્રત વિષઈએ અને જે કઈ અતિચાર પક્ષ દિવસ૦ ૧.
દશનાચારે આઠ અતિચાર–નિસંકિય નિકકંખિય, નિરિવતિગિચ્છા અમૂહદિઠ્ઠી અ; ઉવવૂડ થિરીકરણે, વછઠ્ઠ–પભાવણે અદૃ. ૧. દેવગુરુમંતણે વિષે નિઃશંકપણું ન કીધું, તથા એકાંત નિશ્ચય ન કીધે, ધમ સંબંધીયાં ફળતણે વિષે નિઃસદેહબુદ્ધિ ધરી નહીં, સાધુસાધ્વીનાં મલમલીન ગાત્ર દેખી દુગછા નિપજાવી, કુચારિત્રીયા દેખી ચારિત્રીયા ઉપર અભાવ હ. મિથ્યાત્વત પૂજા પ્રભાવના દેખી મૂહદષ્ટિપણું કીધું. તથા સંઘમાંહે ગુણવંતતણું અનુપબૃહણ કીધી. અસ્થિરીકરણ, અવાત્સલ્ય, અપ્રીતિ, અભક્તિ નિપજાવી, અબહુમાન કીધું તથા દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણદ્રવ્ય, ભક્ષિત ઉપેક્ષિત, પ્રજ્ઞાપરાધે, વિણાશ્યો, વિણસતાં ઉવેખ્યાં, છતી શક્તિએ સારસંભાળ ન કીધી. તથા સાધમિક સાથે કલહેકમંબધ કીધે. અધોતી, અષ્ટપડ મુખકેશ પાખે દેવપૂજા કીધી. બિંબપ્રત્યે વાસપી, ધૂપધાણું, કલશતણે ઠબકે લાગ્યો. બિંબ હાથથકી પાડયું. ઊસાસ નિઃસાસ લાગ્યું. દેહ, ઉપાશ્રયે, મલલેમાદિક લોહ્યાં. દેહરામાંહે હાસ્ય, ખેલ, કેલિ, કુતૂહલ, આહાર, નિહાર, કીધાં. પાન, સોપારી, નિવેદીઆ, ખાધાં. ઠવણાયરિય હાથથકી પાડ્યાં, પડિલેહવા વિચાર્યા. જિનભવને ચોરાશી આશાતના, ગુરુ ગુરુણી પ્રત્યે તેત્રીશ આશાતના કીધી હોય. ગુરુવચન તહત્તિ કરી પડિવવું નહીં. દશનાચાર વ્રત વિષઈઓ અને જે કઈ અતિચાર પક્ષ દિવસ ૦ ૨.
ચારિત્રાચારે આઠ અતિચાર-પણિહાણગજુ, પંચહિં સમિઈહિં તોહિંગુત્તીહિં; એસ ચરિત્તાવારે, અવિહો હાઈ નાયો. ૧. ઈર્ષા સમિતિ તે અણુએ હિંડ્યા. ભાષાસમિતિ તે સાવદ્ય વચન બોલ્યાં. એષણા સમિતિ તે તૃણ, ડગલ, અન્ન, પાણી અસૂઝતું લીધું. આદાનભંડમત્તનિવણા સમિતિ તે આસન, શયન, ઉપકરણ, માતરું પ્રમુખ અણુપૂજી જવાકુળ ભૂમિકાએ મૂકયું–લીધું. પારિષ્ઠાપનિકા સમિતિ તે મળ, મૂત્ર, પ્લાઝ્માદિક અણપૂંજી જીવાકુળભૂમિકાએ પરઠવ્યું. મને ગુપ્તિ-મનમાં આનં-રૌદ્ર સ્થાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org