________________
પંચ પ્રતિક્રમણાદિ સૂત્ર
પ૭. ૩૭. અમ્મુદ્રિ (ગુ–ક્ષામણું) સૂત્ર ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન ! અભુઠિઓહં, અબ્લિતર–દેવસિતં ખામેઉં ? ઈચ, ખામેમિ દેવસિઅ. અંકિંચિ અપત્તિ પરપતિ, ભપાણે, વિણુએ, વેયાવચ્ચે, આવાલે, સંલાવે, ઉચ્ચાસણે, સમાસણે, અંતરભાસાએ, ઉવરિભાસાએ, જકિંચિ મજઝ વિણય પરિહોણું, સુહુમ વા, બાયર વા, તુર્ભે જાણહ, અહં ન જાણામિ, તસ્સ મિચ્છામિ દુક્કડં.
ભાવાર્થ-આથી ગુરુ મહારાજના આપણાથી જે જે અપરાધ થયા હોય તે જાહેર કરી તેમની પાસે માફી માગવામાં આવે છે.
૩૮. આયરિય ઉવજઝાએ (આચાર્યાદિ ક્ષમાપના) સુત્ર. આયરિય–ઉવઝાએ, સીસે સાહસ્મિએ કુલ ગણે અ; જે મે કઈ કસાયા, સરવે તિવિહેણ ખામેમિ. ૧. સવસ સમણ સંઘસ, ભગવઓ અંજલિ કરિઅ સીસે; સવં ખમાવઈત્તા, ખમામિ સવલ્સ અહયંપિ. ૨. સવસ છવ રાસિસ, ભાવ ધમ્મ નિહિ નિઆ ચિત્તો; સવ- ખમાવઈત્તા, ખમામિ સવસ અહયપિ. ૩.
- ભાવાર્થ-આમાં આચાર્ય, ઉપાધ્યાય, સકળ સંઘ તથા સર્વ જીવો ઉપર કપાય થયો હોય તેની તથા તેના બીજા જે કાંઈ અપરાધ થયા હોય તે બાબતની માફી માગવામાં આવે છે.
૩૯ મૃતદેવતાની સ્તુતિ. સુઅદેવયાએ કરેમિ-કાઉસ્સગંભ
સુઅ દેવયા ભગવઈ, નાણાવરણીય કશ્મ સંધાય; તેસિં ખવેલ સયયં, જેસિં સુઅ સાયરે ભક્તી. ૧. ભાવાર્થ-આ મૃતદેવીની સ્તુતિ છે.
૪૦. ક્ષેત્રદેવતાની સ્તુતિ. પિત્તદેવયાએ કરેમિ કાઉસગ0
જિસે ખિજો સાહુ, દંસણ નાહિં ચરણસહિએહિં; સાહતિ મુખમ, સા દેવી હરઉ દુરિયાઈ. ૧. ભાવાર્થ-આ ક્ષેત્રદેવીની સ્તુતિ છે.
૪૧. કમલદલ–મૃતદેવતાની સ્તુતિ.' કમલદલવિપુલનયના, કમલમુખી કમલગભ સમગૌરી; કમલે સ્થિતા ભગવતી, દદાતુ મૃતદેવતા સિદ્ધિમ. ૧. ભાવાર્થ-આ પણ મૃતદેવીની સ્તુતિ છે. તે સ્ત્રીઓ બોલે છે.
૪૨. ભુવનદેવતાની સ્તુતિ. ભુવણ દેવયાએ કરેમિ કાઉસ્સગ
જ્ઞાનાદિગુણયુતાનાં, નિત્ય સ્વાધ્યાય સયમવરતાનામ; વિદધાતુ ભુવનદેવી, શિવ સદા સર્વસાધૂનામ. ૧૦ દેવસિપ્રતિકમણુમાં પુરુષે જ બોલે, જીઓ ન લે. ૧ વમિતિ મણમાં સ્ત્રીઓ જ બોલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org