________________ 423 चतुर्दशः सर्गः જીવાદિ નવ તત્વેનું જેવું સ્વરૂપ છે, તેને એજ રીતે જાણવું તે સમ્યફજ્ઞાન છે. તેમ સર્વશના ભક્તોએ કહેલ છે. આ સમ્યકજ્ઞાન સમ્યફદર્શન પૂર્વક થાય છે. જરા दोषत्रयेणैव विशुद्धमेतत्-अज्ञाननाशोऽस्य फलं च साक्षात् / परंपरातश्च भवत्युपेक्षो पादानहानं गदितं जिनेन्द्रः / / 43 // अर्थ-यह सम्यग्ज्ञान तीन दोषों से-संशय, विपर्यय और अनध्यवसाय से रहित होता है. इसका साक्षात् फल अज्ञान निवृत्ति है. और परंपराफलहान, उपादान और उपेक्षा है. ऐसी जिनेन्द्र देव की आज्ञा है // 43 // આ સમ્યફજ્ઞાન ત્રણ દોષોથી એટલે કે સંશય, વિપર્યય, અને અનવસાયથી રહિત હોય છે. તેનું સાક્ષાતફળ અજ્ઞાનની નિવૃત્તિ જ છે. અને પરંપરાફલહાન, ઉપાદાન, અને ઉપેક્ષા છે. એમ જીનેન્દ્રદેવની આજ્ઞા છે. જવા अस्यास्ति भेदद्रयमित्थमत्र प्रत्यक्षमेकं ह्यपरं परोक्षम् / मतिश्रुतं ज्ञानमिदं परोक्षं शेषं ह्यवध्यादि परोक्षभिन्नम् // 44 // __ अर्थ-इस सम्यग्ज्ञान के दो भेद हैं-(१) प्रत्यक्ष और (2) परोक्ष. इनमें मतिज्ञान और श्रुतज्ञान ये दो ज्ञान परोक्ष हैं. शेष-अविधि, मनः पर्यय और केवलज्ञान ये तीन ज्ञान-प्रत्यक्ष हैं // 44 // આ સમ્યફજ્ઞાનના બે ભેદ છે. (1) પ્રત્યક્ષ અને (2) પરોક્ષ તેમાં મતિજ્ઞાન અને યુનત્તાન આ બે જ્ઞાન પરેલ છે. બાકીના અવધિ, મનઃ પર્યાય અને કેવળજ્ઞાન એ ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ છે. 44 प्रत्यक्षभेदे द्विविधत्वमेकस्मिन्नस्ति साकल्यमथान्यभेदे / वैकल्यमेतद्विषयाश्रितं हि न शुद्धयपेक्षं च समस्वतोऽस्याः 145 - अर्थ-प्रत्यक्ष के भेदरूप जो अवधिज्ञान, मनः पर्य यज्ञान एवं केवलज्ञान हैं सो इनमें सकल प्रत्यक्ष और विकल प्रत्यक्ष ऐसे दो भेद हैं. इनमें एक केवलज्ञान ही सकल प्रत्यक्ष है. और अवधिज्ञान एवं मनःपर्ययज्ञान ये दो ज्ञान विकल प्रत्यक्ष हैं. इन ज्ञानों में जो ऐसी व्यवस्था करने में आई है वह इनमें विशदता की कमी के कारण करने से नहीं आई है किन्तु विषयग्रहण करने की अपेक्षा से ही आई है। इन तीनों ज्ञानों में विशदता एकसी है विषय ग्रहण करने में ही अन्तर है // 45 // પ્રત્યક્ષના ભેદરૂપ જે અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળ જ્ઞાન છે, તે તેમનામાં સકલપ્રત્યક્ષ અને વિકલપ્રત્યક્ષ એવા બે ભેદ છે. તેમાં એક કેવળજ્ઞાન જ સકલપ્રત્યક્ષ છે.