________________ लोकाशाहचरिते સમ્યફદર્શનથી શુદ્ધ થયેલ આજ જીવ મરીને હીનકુલેમાં જન્મ ધારણ કરતા નથી. અલ્પ આયુને બંધ કરતા નથી. મરીને તિર્યગતિમાં જતા નથી. તથા નરકગતમાં પણ જતા નથી તથા દરિદ્રી થતા નથી. મારા सम्यक्त्वमाप्यैव जना भवं स्वं कुर्वन्ति धन्याः सकलं सुरेस्ते। भवन्ति पूज्याश्च परत्रलोके स्वर्ग गताः सर्वसुखं लभन्ते // 26 // अर्थ-सम्यक्त्व को जिन जीवों ने प्राप्त कर लिया है ये अपने भव को सफल कर लेते हैं और वे ही धन्यवाद के पात्र हैं ऐसे जीव परलोक में देवों द्वारा पूजे जाते हैं और स्वर्गीय समस्त सुख उन्हें प्राप्त होते हैं // 26 // જે જીએ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી લીધેલ છે, તેઓ પોતાના ભવને સફળ બનાવી લે છે, અને તેઓ જ ધન્યવાદને પાત્ર છે. એવા જીવો પરલોકમાં રહેવાથી પૂજાય છે. અને સ્વર્ગના સધળા સુખે તેમને પ્રાપ્ત થયું છે. રા मिथ्यात्वदोषेण कलङ्कितात्मा जीवों नरत्वेऽपि पशूगते सः। .. सम्यक्त्वयुक्तश्च नरायते स पशुः पशुत्वेऽपि दृशो महत्वम् // 27 // अर्थ-मिथ्यात्व रूपी दोष से जिसकी आत्मा कलर्षित है ऐसा जीव मनुष्य होने पर भी पशु के जैसा है और जो सम्यक्त्व से युक्त है पर वह पशु है तब भी वह मनुष्य के जैसा है. यही सम्यदर्शन का महत्व है. // 27 // મિથ્યાત્વરૂપી દેષથી જેને આત્મા કલંકિત છે, એ જીવ મનુષ્ય હોવા છતાં પણ પશુસમાન જ છે, અને જેઓ સમ્યફત્વથી યુક્ત હેય પણ તે પશુ હોય તે પણ મનુષ્યના જે જ છે. એજ સમ્યકત્વ દર્શનનું મહત્વ છે. સરકા मोक्षस्य बीजं च भवाङ्कुरस्य विनाशकं दर्शनमेव शुद्रम् / विज्ञाय भव्यैः सततं विधेयो यत्नोऽस्य लब्धौ भविभिः प्रकृष्टः 1.28 // अर्थ-मोक्ष का बीज-प्रधान कारण-एवं भवाङ्कर-मिथ्यादर्शन का नाशक यह सम्यग्दर्शन ही है ऐसा जानकर संसार के जीवों को इसकी प्राप्ति के लिये अधिक से अधिक प्रयत्न करते रहना चाहिये. // 28 // મેક્ષનું બી અર્થાત પ્રધાન કારણ અને ભવાંકુર-મિથ્યાદર્શનને નાશ કરનાર આ સમ્યફદર્શન જ છે. તેવું સમજીને સંસારના જીએ તેની પ્રાપ્તિ માટે વધારેમાં વધારે પ્રયત્ન કરતા રહેવું જોઈએ. ર૮